________________
અગડદા રાસ
487
ભીલ નાઠા બીયા તૂલ વંતૂલ યું, ભીલપતિ એક પગ માંડિ આયો; બિવે ઝૂઝઈ કહર સાંથ તિણ સાફલઈ, જીપ ન સકઈ કોઈ કીયઈ આગઈ. ૧૧ ચાલીયો હુઈ જેત રાજા નરિસોજી આરણ સહુ, સાથ કિતરીક લે આપ કેરી; ચાલીયો તિહાંથકી તેહ વન લોપીયો, એક ગોવલ ‘તઠઈ કીયો ડેરો. ૧૨ ચાલીયો, તેણ ગોવલથકી દોય નર આવીયા, અગડ આગે કહઈ મધુર સાઈ, સંખપુર હાં ભણી સાથ લે ચાલયો, કાટસ્યાં પંથ સો તુહ પ્રસાદે. ૧૩ ચાલીયો, ઊપડ્યો સાથ લે સાથ દોનુ જણા, ચાલતાં વીચ દો વાટ આઈ; ચોર-ગજ-સર્પ "ભી સીહ જિમણી ગલી, “દાહણી સખર’ બિંદુ કહિ જણાઈ. ૧૪ ચાલીયો, ચાલીયો કુમર તિણ ભીમ મારગ કહે, “સાથ મો થકઈ કિસી બીહ તુમનઈ?”; સબલ “ઊવટ વહઈ સદા જગ રીત છઈ, નિબલ માણસ તિકી દીસઈ નમિનઈ. ૧૫ ચાલીયો, તિણ સમઈ એક કોઈ વેસ સન્યાસર), કાન રુદ્રા જય-મુકટ સોહઈ; કુમર પાસઈ તિકો આય ઊભો રહ્યો, હરિ વિસન કહિ વિસન જગત મોહઈ. ૧૬ ચાલીયો
૧. વંટોળથી. ૨. ત્યાં. ૩. પડાવ. ૪. પાઠાતુમૂ. ૫. ભય. ૬. ડાબી બાજુની. ૭. સરસ, સુંદર. ૮. અવળા રસ્તે. ૯. રુદ્રાક્ષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org