________________
486
પુન્યનિધાનજી કૃત
ઢાલઃ ૮, ચશ્યલ ચંડપ્રદ્યોત રણ ઝૂઝવા- એહની. ચાલીયૌ કુમર કરિ સેન નિજ દેસપ્રતિ, વાજતા સબલ નીચાણ વાજા; મજલ કિતરીક પહુંચાય પાછી વલ્યો, નયર વાણારસીતણી રાજા. ૧ ચાલીયૌ સેષ સિર સલમલઈ સમુદ્ર-જલ છલ-છલઈ, મેરધર ઘસક પાતાલ ધાયઈ; સૂર ઝાંખઉ ઘણું ગયણ-રજ ગૂગલઉં, રાતા-દિનતણી નવિ ખબર પાયઈ. ૨ ચાલીયો, નીર નદિ સોસવઈ ધુંબસિર નદઈ વહઈ, ઝાડ પહાડ મઈદાન ઢાઈ; ચકૂ આરે ચકઈ વઈર હર ઔદૂકઈ, હઈવરા હુબસ અસમાન ગાઈ. ૩ ચાલીયો લાંધીયો આપ પરદેસ ઉતાવલઈ, એક વન ગુહિર વિચિમાહિ આયો; ઘણા ઝાડ લુથાં બથે વાઘ-વાનર ઘણા, ઘણું રુદ્ર અધૂર વનરાય છાયો. ૪ ચાલીયો, ચાલીયો વન ઉસઈ મેઘ આયો તિસઈ, લુંબત ઝુંબનું વીજ ચમકઈ; ગડ ગાઈ ગયણ કડક ભડડા કરઈ, કાયરાતણા હીયા કરલ કમકઈ. પ ચાલીયૌ ભીલ કટક તિસઈ કુમરદલ ભેલીયઉં, નીકલે સકઈ નહી વીટીયો સાથ; ઝૂઝ “માતો બિવે લોહ ઝડ ઊપડ-ઊપડ, તીર ભાલાં છરે આછટઈ હાથ. ૬ ચાલીયૌ હક નાર દહસઈ ડસણ જાયણ ડસઈ, ગૃધ્રણી પંખ અસમાન ઊડઈ; સીમ વિટકે પડે એક-એકણ અઈ, રુહિર ખાલે વહી લોથ છૂઈ. ૭ ચાલીયો હુઆ રુદ્ર બબાલ હરીલ રજપૂત સહુ, છોડ પગ કુમરરલે સાથે ભાગી; કુમર મન ચીંતવઈ સાથે ભાગઉ સહુ, શત્રુશલ “સાબત મૂહિ લાગઉ ૮ ચાલીયો અગડ પગ માંડિ અસમાન લાગી હિવઈ, ચાલતઈ લોહ કર છોડ વાવે; એકલઈ કેસરસિંઘ ઊપાડનઈ, નાંખીયા શત્રુ ગજસ્ડ બાહ. ૯ ચાલીયો કીયો બુદ્ધ પરપંચ તિણ ચોરનું જીપવા, મહુર રથ મદનમંજર બેસાડી; દૃષ્ટ દેખત સમી તુરત ચલચિત હૂયો, કુમર હાથા રહ્યો ધનુષધારી. ૧૦ ચાલીયો
૧. એક દિવસની મુસાફરી. ૨. ઢંકાઈ ગયા, પાઠા ૦ વહઈ. ૩. પાઠા, સર.૪. પાઠાઠ કરણ. ૫. પાઠામાતેવિ. ૬. પાઠાઉપડઈ. ૭. પાઠાછુટે. ૮. સાબદુeતૈયાર, સજ્જ. ૯. પાઠાબાહે. ૧૦. પાઠ૦ ગાડો. ૧૧. મોર=આગળ. ૧૨. દૂષ્ટિથી. ૧૩. પાઠા રહુઉ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org