________________
અગડદત્ત રાસ
દૂહા
વલિ વિસેષ રીઝી સુણે, ગજ-તસક અવદાત; જણ-જણને મુખ જૂજૂઆ, સુજસ ઘણા સુપ્રભાત.
રાત-દિવસિ ઝુરતી રહઈ, વદન વદઈ તુઝ નામ; આઠ પહર તોમર મગન, બીજો કોય ન કામ.’
દૂતીનુ રીઝવ કુમર, દે તંબોલ સનમાન; ‘કહિયો તુમ્હ તિણ પ્રતિ જઈ, મુઝ મુખ તઈ ઈહ વાન.
‘‘જિણ વિધિ તુમ્હ હમ તિણિ વિધઈ, કહિજઇ કિસી *જુવાણ; વઈગી પૂરવલી કહી, કરસ્યાં વાત પ્રમાણ.’’
ઇમ કહિનઇ તસુ સીખ દી, ગયા દિવસ દસ-બાર; તિતરઈ માણસ તાતના, આયા બુલાવણહાર.
આલંગે આંસૂ સહિત, પૂછી પિત કુસલાત; કુસલ-ખેમ કહિ ઈમ કહ્યો, ‘તેડાયા તુઝ તાત.’ સુસરઇ હૂંતા સીખલે, સહુ સજ કીયા ખંધાર; રાજા મુકલીવઉ કીયઉ, સીખ દેય સુવિચાર. માત દેઇ બેટી ભણી, ભલી સીખ સુરીત; ‘પતિવ્રત નિતપ્રતિ પાલયે, વારુ હવે વિનીત.
સાસૂ નઈ સુસરાતણી, કરે લાજ બહુકાણ; વધારે લોકમઈ, પીહરતણઉ વખાણ.’ પૂત
કમલસેના નિજ કામની નઇ, મદનમંજરી નાર; રથિ બેસાડે બેઉં જણી, લે ચલીયો કુમાર.
૧. સાંભળીને. ૨. તમારામાં. ૩. વાણી. ૪. જુવાન, પાઠા નુવાણ. ૫. પાઠા॰ મુસરઈ.
Jain Education International
For Personal & Private Use Only
نی
૨
૩
૪
૫
૭
८
૯
૧૦
485
www.jainelibrary.org