________________
484
દસહઝાર તુરી `તઉ હાથીયા રે, સહસ ગામે સિરદાર; લાખ પાયક બેટીનું રાજા દીયા રે, હથમુક લેવા વાર. સંતોષ્યઉ સગલો હી સાજનો રે, દીયો જીમાડિ તંબોલ; માંગત જન સહુ સમુ મીકાયા રે, હયો સુજસ રંગરોલ. બેઉ બરદલ ૪આગર રુપરા રે, બેઉ ચંપા-વેલ; બેઉ મિલીયા દીસઇ એહવા રે, યું સાગર-ગંગા મેલ. ઈસડઉ સખરઉ લાધઉ સાસરઉ રે, નવરંગ પરિણી નાર; તઉ પિણ મનમઇ આમણ-ધૂમણો રે, મદનમંજરી પ્યાર. જે જણરઈ સાજન માનિ વસઇ રે, તે તિણસું રંગ-રાસ; હંસઉ માનસરોવર રય °કરઈ રે, કરહઉ થલીયાં વાસ.
૬ તૂટઇનઇ
૭ તૂટઇનઇ.
૮ તૂટઇનઇ.
૯ તૂટઇનઇ૦
૧૦ તૂટઇનઇ.
તુયાં મન લાગો સહીયા માણસાં રે, તાં મિલીયાં સુખ હોય; પ્યાસ જુ લાગી સહીયા પ્રેમકી રે, તે ન બુજઈ સીંચ્યા તોય. ૧૧ તૂટઇનઇ
૧૨ તૂટઇનઇ
મદનાતુર ચાતુર આતુર થકો રે, બેઠો જિસઉ રે ઉદાસ; અગડદત્ત દૂતી ઈક તેહવઈ રે, આવત દીઠ ઉલાસ. કુમર આદર દીન્હઉ બેસાણઉ રે, પૂછ્યુંઉ આપણ કામ; ‘રાજ! લગઇ મુકી છે ઇમ કહ્યો રે, મદનમંજરી નામ. “રાજતણઈ વિરહાગન હું જલિ રે, કહિ મુકી ઈહ વઈણ; “સંગમ-જલ સીતલિ કરિ સુંદરી રે, સાંભલિ સાચા સઈણ!. ૧૪ તૂટઇનઇ
૧૩ તૂટઇનઇ
તુઝ વિણ એકા ઘડીય ન આલગઈ રે, પલભર રહ્યો રે! ન જાય; મદનમંજરી કહિરાયો પ્રીઉનઈ રે, પૂરણ સુખ ઘો આય.’’
પુન્યનિધાનજી કૃત
Jain Education International
૧. પાઠા॰ સુઉ. ૨. પાડા॰ સુમૂતા. ૩. પ્રખ્યાત, યશસ્વી. ૪. (રુપના) ભંડાર. ૫. ચંપા અને ચંપાનુંઝાડ તેના પર-વીંટળાયેલી વેલડી જેવા. ૬. અનુરક્ત, આસક્ત. ૭. ઊંટ. ૮. પાણી. ૯. સ્વજન.
For Personal & Private Use Only
૧૫ તૂટઇનઇ
www.jainelibrary.org