________________
અગડદત્ત રાસ
483
ચોટી ઝાલી ચોરટી, બકતી ઈમ મુખ બોલ; “મુઝનઈ કુણ મારઈ સકઈ?, નીલજ! રંડ! નિટોલ!” બાંધે આણી રાયગૃહ, કહીવા તસ વદીત; વસુધામાહે વિસતરી, પરતિ કૂઅર પ્રતિત. રાજા તકર-ગૃહ હુંતી, લુંટે લીધઉ માલ; સહુ લોકોનઈ સુપીયો, આપ-આપરેઉ સંભાલ. દેખી કુમરણી કલા, સંતોષાણો રાય; નિતપ્રતિ સુખ સંપદ મિલઈ, વિદ્યાતણઈ પસાય. યતઃ सूराश्च कृतविद्याश्च, या स्त्री रुपवती भवेत्।
यत्र यत्र गमिष्यन्ति, तत्र तत्र कृतादराः ।।१।। [अनुष्टुभ्] ઢાલઃ ૭, સોહલા જાત.
તૂઠઇનઈ રાજાજી દીન્હી દીકરી રે, કુઅર ભણી મન કોડ; કમલસેના કમલાનન કૂઅરી રે, જુડતી દેખે જોડ. જોસીનઈ તેડાયો લગન-કુંડાલીયો રે, ગ્રહ-દૂષણ સહુ ટાલ; સુભ દિન કુમરી કુમરતણઈ ગલઈ રે, ઘાલી વર વરમાલ. ઘર-ઘરિ તોરણ "ગૂડી ઉછલી રે, વાજઈ ઢોલ નીસાણ; ગોરી ગાવઈ “સૂકવ સોહલી રે, મિલીયા રાણો-રાણ સોવનકલસે કેલીગ્રહ રચ્યઉરે, આણે નીલા વાસ; ચોરીમાં બઈઠા વર-વીંદણી રે, મેં રોહણ ચંદા પાસ. કૌર વસત્ર પહિયંઈ નિજ લાડલી રે, ટૂંકું અક્ષત ભાલ; બિહુ હથ લેવલ બાંભણ જોડીયો રે, લાગો રંગ રસાલ.
૧ તૂઠનઈ.
૨ તૂઠઈનઈ
૩. તૂઠઈનઇ.
૪ તૂઠઇનઈ.
પ તૂઠઇનઈ.
૧. પાઠાઅવદાત. ૨. આબરૂ, પ્રતિષ્ઠા. ૩. ખૂશ થઈને. ૪. યથા યોગ્ય. ૫. નાની ધજા. ૬. સૌભાગ્યવતી. ૭. બીંદડી=વધુ. ૮. વસ્ત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org