________________
482
છૂટા
પડતઉ ચોર કહઇ ઇસૌ, ‘સુણિ ઉત્તમ! મુઝ વઈણ; ઇણિ વનમઈ ગૃહભુમિ છઈ, વસઈ તેથ મુઝ
બેન.
માલ-મુલક પિણ બહુત છઈ, વિધિ-વિધિ રિધિ વિસતાર; તે દીન્હઉ મઇ તુઝનઇ, સહુ લેજો સંભાર’.
ગયઉ તેણ ગૃહ કૂઅર, ખડકઉ કીયઉ કમાડ; ૧સંચલ જાણે વીરનઉ, દીન્હી સિલા ઊંઘાડિ.
તિણ તીય દેખે તાસુ પ્રતિ, પૂછઇ તામુ પ્રબંધ; કુમર ચોર માર્યઇતણઉ, કહયઉ સકલ સંબંધ.
મુખ મીઠી જૂઠી થકી, વદઈ મધુર ધિર લાજ; ‘સિર સદક ઈસો રાજરઈ, માહિ પધારઉ રાજ!.’
ચોર હુસઇ સુમરા જિસઇ, ઇણમઇ કિસઉ વિચાર?; સો વેલા જું ચોરની, યું એક ધણીરી વાર.
સખરી સેજ વિછાયદી, સંહાલી સુખ-જોગ; ‘બઇસઉ લ્યાવું અરગજઉં, રાજ! લગાવા જોગ.’
ઇમ કહી બાહર નીસરી, હીઅડઇ ખરી જ દૂઠ; અવિસાસી અપ્રછનપણઈ, તે પિણ હૂંઅઉ જુ પૂ.
પુન્યનિધાનજી કૃત
સિલ કલિ ચાવિ સેજ પરિ, નાખી મારણ કાજ; માંચો ચકચૂરે હૂંઅઉ, રાખ્યઉ કુઅર મહારાજ.
૧. સંચાર. ૨. ભાઈનો. ૩. આછા-પીળા રંગનુ અત્તર. ૪. પાઠા૰ તૂ ૫. શિલા જેમાં ભરાવેલી છે તે કડી.
Jain Education International
For Personal & Private Use Only
૨
૩
૪
૫
યત:
न विश्वसेत् पूर्वविरोधितस्य शत्रोश्च मित्रत्वमुपागतस्य ।
1
તથાં ખુદાં પશ્ય 'હજૂ પૂર્યાં, વ્યાપ્રળીતેન હુતાશનેન ।।૧।। [પશ્ચતન્ત્ર-રૂ/૧]
૭
८
૯
www.jainelibrary.org