________________
અગડદત્ત રાસ
માલ ઘણઇ પઈ ભરી, તસકર કાઢી તાણો રે; ઉત્તરસાધક કુંઅરનઈ, સુંપઇ નેણનું આણો રે. રાજકુમર તવ ચીંતવઈ,‘પરતિખ તસકર એહો રે; પ્રહણુ ખડગ પ્રહારસું?, જોઉ અથ રહઇ જેહો રે.’ કર ભરણી બેઉ ધિર્યા, તિણ વન આયા તેહો રે; ચોર કહઇ ‘સૂઆં ઈહાં, થાકા બહુ અમ દેહો રે’. કપટ નીંદ સૂતા કન્હઈ, બેઉ મન અવિસાસો રે; એક-એકણ મારણ ભણી, ૪દૂઠ હૃદય ક્રૂસાસો રે. નિઠ્ઠાભર તસકર હુઔ, પહતઉ પાપ જ આયો રે; તુરત કૂંઅર ઉઠ્યઉ તિસઈ, જાય છિપ્પઉ તરુ-ઠાયો રે. તિતરઈ તે પિણ ઉઠીયો, મારણ તસુ પધર મન્નો રે; નિકટ તાસુ દેખઇ નહી, ઉઠી ોધ અગન્નો રે. ખડગ કાઢ પૂઇ ખડ્યો, બકતઉ સુપ વિખવાદો રે; સાહસ કુમર કીયઈ તિસઈ, સામ્હો કીધઉ સાદો રે.
આમ્લો આમ્લા બે જુટ્યા, બે જમદૂત જરૂર રે; કુમરઈ ચોર પછાડીયો, કીધઉ પગ ચકચૂર રે.
૧. પેટી. ૨. ની+અન=નયન=લઈ જવાની. ૩. આશા. ૪. દુષ્ટ. ૫. ધરીને=વિચારીને. ૬. મનમાં.
Jain Education International
For Personal & Private Use Only
૫
૬
૭
८
૯
૧૦
૧૧
481
www.jainelibrary.org