________________
480
પુન્યનિધાનજી કૃત
દૂહાઃ
હું નિરધન છું બાપજી!, કોઈ નઈ આધાર; ઈણ વનિ હું વિશ્રામ , તે પુરિ અન્ન આહાર'. નિરધન મખટૂ પૂત જિંહા, જાયઈ જાર્યો તિહાં;
મેં જોગી અવધૂત, કુણ બોલાવઈ? રહી કિંહા સવઈયાઃ
આથ વિના મિલિ બાથ ન ઘઈ કોઉ સાથ ગહેન કહે ન સગાઈ, માત-પિતા-સુત-હાય સવારથ ચિત્રગ હોય તલ હોય સુહાઈ, ગાંઠ ગરW થકઈ સિરદાર જુલાર ફિરઈ લખલોક લુગાઈ, પુણ્યનિધાન પ્રમાણ તિકે જે ક્રિકે ઘર સાહિબ માલ સવાઈ?.
૩
ઢાલઃ ૬.
મ કર ચીંત' જોગુ મુણે, “તોડુ દાલદૂ તુઝ રે, કુમર કઈ “હિવ ચીંત સી?, મહાપુરુષ મિલ્યન મુઝ રે. યત: देवाण वरं सिद्धाण, दरसणं गुरु-नरीद-सनमानं । જય મૂન રવ્ય ના (?), પાયની પુvપા દાણ III તિતરઈ સૂરજ આથમ્યો, પસર્યો પ્રબલ અંધારી રે; તિમાંથી ચોર જુ નીકલ્યો, લીપ કુમાર જુ લારો રે. બેઉ તિહાથઈ બડગડ્યા, આયા નગર મઝારો રે; એકણ ઘર ઈસરતણઈ, દીન્હી ભીત દરારો રે.
૦
0
૧. નગરીમાં. ૨. ધનાઢ્યના. ૩. ચીરો, કાણુ, બાકોરુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org