________________
અગડદત્ત રાસ
479
૧૪ કરિના
૧૫ કરિન,
દીસઈ ભુજ દોઉં અગિલા, કઠિણ હીયો જુ કમાડો રે; મહિષ-કંધ માતો ઘણું, ભસમભરી સિર-આડો રે.
ફારક વાનર ફાલ યું, લાલ કીયે ચષલોલો રે; અલકુટી એકણ કર લીયઈ, એકણ ખણ અમોલો રે. “એહ ચોર’ ઈણ આરેખે, કીધલ ઇસૌ વિચારો રે; તુરત તેહ આયો તિહાં, જહાં બેઠી રાજકુમાર રે. જોગી પૂછઈ જુગતસુ, 'કુણ બાબૂ? કિમ એથો રે?'; કુમર કહઈ પિણ કેલવી, “કહિ નિરધન રહઈ કેથો રે?.
૧૬ કરિના
૧૭ કરિન
૧. કપાળમાં કરવામાં આવતી રેખા. ૨. છુટો, મુક્ત. ૩. ચક્ષુનો ડોળો. ૪. લાકડી. ૫. આરક્ષકે=રખેવાળે. ૬. દાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org