SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ 478 સકલનયરમઇ સંચરઈ, ઠાવા જોયઇ ઠામો રે; રાત-દિવસ ભમતઉ રહઈ, પકડણ તસકર કામો રે. જિહાં વેશ્યાગૃહ જૂવટઇ, વલિ સમસાન વિશેષો રે; સૂના દેવલ સોધતઉ, આચર રૂપ અલેષો રે. પકડ્યો ચોર જાયઈ નહીં, ચિંતાતુર ઇણ કાજો રે; ‘અવધિ દિવસિ એક જ઼ રહઈ, રહસ્યઇ કિણ વધિ લાજો રે?. જીભ ખંડ જીવત તજઉં, કઇ ઘુંટુ વિસ ઘોલુ રે?'; કુંઅર ઇસો મન ચીંતવઈ, ‘વચન ગયઉ બહુ મોલુ રે. વચન કાજિ સિર વારીયઈ, વૃથા ન કીજઈ વેણો રે; વચન ગયઈ સિર જઉ રહઈ, તઉ સ્યું સિર રહઈ તેણો રે?’ ઈમ ચિંતાતુર એકલઉ, નિકસ્યઉ પુરનઇ બારો રે; બઇઠઉ ઈક વનખંડમઇ, તીજઈ પહુર તિવારો રે. ચકિત-દૃષ્ટ ચિ ંદિસિ જોવઈ, વિલખઇ વદન નરિદો રે; તાલ-ભ્રષ્ટ નટુઇ પરઇં, વિદ્યાગત ખચરિંદો રે. ફાલ વિછૂટઉ વાનરઉ જ્યઉં, માલ ગમાયઈ લોકો રે; તિણપરિ કુમર ઉંચાટીયો, ઇત-ઉત રહ્યઉ વિલોકો રે. તેહવઇ તિણ વન-ઉરથી, આવત દેખ્યો એકો રે; એહવો રુપ અચંભ સૌ, કપટી કાપડ-વેષો રે. મચ-મચ ડગ પગ મુકતઉ, લાંબ કાંધ ઝંઘાલો રે; સિર–મુંડત સરલો ઘણું, મુંછાં કિવ લાંઘાલો રે. હયથ ગણેત્રી લહકતી, મુખ કરતો મુણણાટો રે; લાલ લપેટ્યઇ લુંગડે, વહતઉ ઉજડ વાટઉ રે. Jain Education International પુન્યનિધાનજી કૃત For Personal & Private Use Only ૩ કરિન૰ ૪ કરિન૦ ૫ કરિન૰ ૬ કરિન૰ ૭ કરિન૰ ૮ કરિન૰ ૯ કરિન૦ ૧૦ કરિન ૧૧ કરિન૰ ૧૩ કરિન ૧. પ્રસિદ્ધ, મુખ્ય. ૨. લેષ=થોડુ, અશ્લેષ=સમગ્ર. ૩. ખાંડીને=કચડીને. ૪. ટિ-નરેન્દ્ર=રાજા થાય પરંતુ, અહીં નર+ઈન્દ્=શ્રેષ્ઠ પુરુષ એવો અર્થ કરવો. ૫. નટની. ૬. સંન્યાસી વેષ ધારણ કરનાર. ૭. જંઘાવાળો. ૮. મોટા ડગલા ભરનાર. ૯. માળા, પાઠા ગણેશી. ૧૨ કરિન૰ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy