________________
અગડદત્ત રાસ
દૂહા
ઉત્તમ હંસ સંસારમઈ, ઉત્તમ રતન અપાર; ઉત્તમ કુલ આખઈ નહી, ઉત્તમ લહઈ આચાર.
રાજા પૂછઇ કુંઅરનઈ, ‘કવણ નામ? કુણ વંસ?’; આપણ મુખિ બોલઇ નહી, ગુરુથઇ લહઇ પ્રસંસ.
આપણી કીરિત આપ મુખ, રસના જેહ કહંત; ફીકી લાગઈ રકમ ચકહિ, યું કુચ રૃતીયા ગહંત.
તસકર ભય પાડ્યા તિસઈ, પુરવાસી તિણવાર; અમાં નૃભઈ કરિ રાજવી, પરજા કીધ પુકાર. નિરધન કીધી નિજ પુરી, ધનદ જિહી અનુહાર; તસકર પકડ સકઈ ન કો, કોટવાલ સિકદાર.
જિણિ તિણ રાજા જાણીયો, ચોર ન ઝાલ્યઉ જાય; એહ કુમર પકડઇ પઅવસ, પોરસ બુદ્ધિ પસાય.
જિતશત્રુ જોયઉ તાસુ પ્રતિ, કીધઉ હુકમ નરેસ; તિણવેલા આયો તિક્યું, દે દીન્હઉ આદેસ.
ઢાલ ઃ ૫, ચરિનાલી ચામુંડ રિણ ચઢઈ- એહની. કરિન સલામ ઉઠ્યઉ તિસઈ, એહવઉ લે આદેસો રે; ‘સાત દિવસિમઇ સંગ્રહઉ, કઈ પાવક પરવેસો રે’
અટક ઇસિ કરિ આકરી, સલવ્યઉ હોઇ જિમ સીહો રે; દેખિ લોક ઇણ કૂંઅરનઈં, સહુ મિન હૂઆ અબીહો રે.
૧. બોલે. ૨. કેમ?. ૩. સ્તન. ૪. સ્ત્રી. ૫. અવશ્ય. ૬. પૌરુષ. ૭. ટેક, પ્રતિજ્ઞા.
Jain Education International
For Personal & Private Use Only
نی
૧
ર
૨ કરિન
૩
૪
૬
૭
૧ કરિન૰
477
www.jainelibrary.org