________________
474
પુન્યનિધાનજી કૃતા
૨ રાજા
૪ રાજા
ઢાલઃ ૪, અલબેલાની.
રાજા ‘રઈ દરબારથી રે લાલ, છૂત દ્વિરદ છોહ મદમાતઉરે.; તિલ-તિલ સંકુલ તોડતલ રે લાલ, કાલ ભરીઉ કોહ મદ.. ૧ રાજા, ઊપાડઈ તરુ ઓટલા રે લાલ, ઢાહિ કરઈ ઢમઢેલ મદ; વાર્ય ન રહઈ વાંકડી રે લાલ, કરતઉ ઇસડી ચૂકેલ મદ.. બલ કરતઉ બાજારમશું રે લાલ, આયઉ અધિક ઊનાડ મદ; હાહારવ નગરી હુઉ રે લાલ, નાખઈ ભાત પાડ મદ.. ૩ રાજા, ચ૯-બારે માણસ ચઢ઼યા રે લાલ, સહુ કો ડરત સાથ મદ0; મોગર-બરછી મારતાં રે લાલ, હાથી નાવઈ હાથિ મદ.. તેહ કુંઅર ઉભી તિહાં રે લાલ, કોલાહલ સુણ્યઉ કાન મદ0; “પૂજણ પુર ઘેર્યઉ દિલે રે લાલ, જાણ્યસઉ જુવાન મદ.. પ રાજા, જલધ કિધુ જોરાવરી રે લાલ, મુકી છૌલ પ્રજાદ મદ; તે હવઈ ગજ આયઉ તિહાં રે લાલ, દોશ્યલ મદ-ઉનમાદ મદo. ૬ રાજા દરગત નયન રીસઈ ભર્યઉ રે લાલ, કરતી ઝીકાઝીક મદ0; લલક્યઉ સુડિ લપેટતઉ રે લાલ, આય કુંઅર નિજીક મદo. ૭ રાજા, તહવઈ તુરીય પુતારીયઉ રે લાલ, દેખે એહવઉ દૂઠ મદ0; હાથી કુમર હકારીઉં રે લાલ, પડીયઉ તિરરઈ પૂંઠ મદ.. ૮ રાજા, લાગઉ લાર ભૂલગોલગઈ રે લાલ, આયઉ સુંડ ઉપાડિ મદ0; કરિ તિવટલે ગોટલ તિસઈ રે લાલ, નાંખ્ય કુમરી ઉપાડ મદ. ૯ રાજા ઝબકે તિણ ઊપરિ ઝુક્યઉ રે લાલ, મતવાલી મદઅંધ મદ0; તુરત કુંઅર હય ઊતરી રે લાલ, તુરત ચઢ્યઉ ગજકંધ મદ0. ૧૦ રાજા,
૧. રાજાના, પાઠ૦ હઈ. ૨. હાથી. ૩. દિવાલ, મકાન પાડે છે. ૪. ક્રીડા. ૫. દૂર્જને. ૬. કિનારો. ૭. મર્યાદા. ૮. રક્ત. ૯. પાછળ. ૧૦. લગોલગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org