SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 473 યત: तावत्पूज्यपदस्थितिः परिलसत्तावद्यशो जृम्भते, तावत्शुभ्रतरा गुणाः शुचि मनः तावत् तपो निर्मलम्। तावद् धर्मकथा विराजितयतेः तावत् स 'दृश्यो भवेत् यावन्न श्रमकारिहारियुवते रागान्मुखं वीक्षते ।।१।। [शार्दूल विक्रीडित] દૂહીઃ می به به હાવભાવ વિભ્રમ કરી, હુય કુમર પિણ મોહ; દોનું અટકે પ્રેમરસ, જેસઈ ચંપક લોહ. ઉભો પ્રમદા પામસઈ, નિમિષ ધરઈ નહી ધીર; ઇત-ઉત ટર્યો ન જાયહી, પડી પ્રેમ-જંજીર. એક-એક વિષ્ણુ ના રહઈ, જસઈ જલ વિણ મીન; “આદરિ મુઝ' તે ત્રીય કહઈ, “હાં જેમ રસલીન. લઈ પલાહઉ જોવનતણઉ, મો સરિખી સુનાર; પ પદારથ પાયકઈ, ઈમ હી ફોક મ હાર.” ગુરુ અંકુશ ભયઉ ડરપતલ, ફૂઅર કહઈ સુવિચાર; “યું કહિસ્યઉ ત્યઉં કરિસ હું, પડિ ખરહઉ દિન ચ્યાર. રાજકુંઆર વલી કહઈ, “હિવ છું ગુરુહાથ; ભણિ કરિ ચલતાં ઘરભણી, સંગ્રહિ જાણ્યું સાથિ.” ઈમ કહિનઈ દે સીખતસું, કરિનઈ પ્રીતિ બલંબ; હિવ સુખે ઘર નિજ-નિજ રહઈ, ભણઈ કુંઅર અવિલંબ. હય ચઢિ ઉભઉ એકદા, રાજમાર્ગ વિચિ જાય; વાતુ હુઈ જે તે હવઇ, તે સુણયો રસ લાય. ૧. પાઠા સદશો. ૨. લોહચુંબક. ૩. ઉમંગથી. ૪. સ્ત્રી. ૫. લાભ. ૬. પામીને. ૭. પઢીને=ભણીને. ૮. બલવાન, મજબૂત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy