________________
472
પુન્યનિધાનજી કૃત
*લુકિ કદલી-કુમ એકદા, નાખ્યઉ કુસુમ-ગંડૂક સદા; મુહિ આગઈ આયઈ પડ્યઉં, દેખઈ પોથી ટૂંક સદા.. કુઅર સસંભ્રમ ઉપનઉ, આયર્ડ ઈહ કિણ ઓર? સદા; દેખઈ ઇત-ઉત ચિઠુદિસી, સકલ ભુવનની કોર સદા.. દેખઈ તેહવઈ એકવી, કદલી દિસિ આણંદ સદા; સોલ-સિંગાર કીયાં ખડી, સોલકલા મુખચંદ સદા. મન અચરિજ થયેઉ કુમરનઈ, “એક રંભ અવતાર? સદા; કે સાંપ્રતિ સુર અંગના?, નાગદેવકી નારિ?' સદા.. ઈમ ચીંતવિ પૂછ્યું "ઉણઈ, કુણ સુંદરિ! કિમ એથ? સદા; ભણતાનાં સઉં ખોભવઈ?, જા હુ વસત હુઈ જેથિ સદા.' કુમર વચન સુણિ કામિની, વદઈ મધુર સર વામ સદા; હું બેટી બંધુદતની, મદનમંજરી નામ સદા.. પરણી ઈણિ હી જ પુરવરઇ, પ્રીતમ મુઝ પરદેસ સદા; ગોરી લુબધી તુઝ ગુણે, બાલી વિરહણ-વેસ સદા.” વિરહાતુર આતુર થકી, નાંખઈ કઠિન કટાક્ષિ સદા; પુણ્યનિધાન કુમરભણી, મોહિ લીય૩ જુ મૃગાપ્તિ સદા.
th
છે
C
૧. છુપાઈને. ૨. દડો. ૩. બાજુ. ૪. જોઈ. ૫. તેણે. ૬. સ્વર. ૭. વામા, સ્ત્રી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org