________________
અગડદત્ત રાસ
કલાચારિજ બોલાવીયઉં, ‘કુંઅર! રહઉ કિણ ગામ? સદા; જાત-માત-પિત કહું જિહાં, કવણ ઠામ? કુણ નામ?’ સદા. કુંઅર સકલ તિણનઈં કહઇં, વાત જુ જિકા વિતીત સદા; રાજપુત્ર ગિણિ રાખ્યઉ, પંડિત પાસ પ્રવીત સદા.
ભાગ્યવંત જિણ ભુઇ ભમઇ, દોલતિ તિણ-તિણ દેસ સદા; પગ-પગ પાલજુ પાથર્યા, જઉ ગાઢઉ પરદેશ સદા. સકલ જુ નિજ ઘર સુંપીયઉ, હય-ગય-રથ-આવાસ સદા૰; રુપ-પરાક્રમ-ચાતુરી, તુરત દેખિ ગુણ તાસ સદા.
કવિત્તઃ
પ્રથમ રુપ પ્રાકમ્મ સુગતિ સુભ વયણ સુલોચન, ગુહરિ ધીર ગાત્રયત અડિગ જિમ મેર મહણ મણ; ખાગ ત્યાગ નિકલંક નિડર બુધિવંત નિરેહણ, વાચ કાછ વડવીર વખત પ્રાઘા તજકઇ જિણ; પંજરઇ વજા સરણઉ તુસા તેજ ભાણ ઓપમતંઇ, ભૂપાલતણા ઉદયરાજ ણિ ઇસા અંગ અવયવ તઇ. વાડી ગૃહ વસવા દીયા, તેથિ રહઈ નિત વાસ; સદા; રાતિ-દિવસિ સુખસું રહઇ, કરતઉ કલા-અભ્યાસ સદા. આલસ મૂકી અભ્યસઇ, એકણ ચીત અનંત સદા૰; હય-ગય-શસ્ત્રતણી વલી, બહુંતર કલા બુધવંત સદા. વન તિણ પરસર ઇક વસઇ, સેઠ-ભુવન સુવિસેષ સદા૦; તિણ ચઢિ ઇક તિય તિણભણી, દિન-દિન જોયઇ દેખિ સદા૦.
રીઝી તસુ ગુણ-પસું, રહી રાગ લપટાઇ સદા; વિરહ રુપ જ્રવાસગ ડસી, પલહર તારુ ન ખમાય સદા.
૧. વ્યતીત થએલ. ૨. પવિત્ર, પાઠા પ્રતિત. ૩. પારજ=સુવર્ણ. ૪. સર્પ. ૫. મદ.
Jain Education International
For Personal & Private Use Only
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
471
www.jainelibrary.org