SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ 470 પુન્યનિધાનજી કૃત દૂહાઃ કોપ ટોપ કુંઅર હુઉં, ન લગઈ જોર લગાર; ગ્રહ્યઉ નાગ જિમ ગાસ્ટી, કરતી રહઈ કુંકાર. વલિ મનમાંહે ચીંતવઈ, “ કિસ્યઉ દોસ પિત-લોક?; દુખ-સુખ સંપત વિહ-લિખ્યા’ ફલ ન હવઈ તે ફોક. ઢાલઃ ૩, ઝૂંબખડાની. કુમર તિહાંથી નીકલ્યઉં, સાહસ ધરિ મનમાંહિ સદા સુખ સંપજઈ; સાહસીયાં સતવાદીયાં, હોઈ કિસી પરવાહ? સદા.. ખડગ લેઈ નિજ મનિ ખરઈ, સાથી ભાગ્ય વિશેસ સદા; એકાકી અવિછનપણઇ, પવઉલઈ દેસ-વિદેસ સદા. વસુધા નયર વણારસી, આયઉ અનુકૃમિ તેથ સદા; સેરી-ગલીએ સંચરઈ, કોય ન પૂછઈ કેથ?' સદા.. સઈદેસી માણસ સદા, સહુકો મિલઈ સહેસ સદા; કોય ન “આવ’ ન “જા' કહઇ, દોહિલ તિણ પરદેસ સદા.. યૂથ વિછૂટકે હાથય૩, અનમન ફિરઈ ઉદાસ સદા; સબલાહીનઈ સાંકડઉં, ન હવઈ જરઇ નિવાસ સદા.. ચંડ કલાચારિજ તિહાં, પંડિત શાસ્ત્ર-પ્રધાન સદા; પર-ઉપગારી પરગડઉં, બ્રાહ્મણ જાણ-વિધાન સદા.. તેહ કુંઅર આયઉ તિહાં, સાંજલિ ગુણ-સિરદાર સદા; પદ પંકજ પ્રણમી કરી, બઈઠ વિનય વિચાર સદા. ૧. ભાગ્યમાં લખેલા. ૨. નિષ્ફળ. ૩. સત્યવાદી. ૪. સતત. પ. પસાર કરે છે. ૬. સ્વદેશી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy