________________
અગડદત્ત રાસ
૧૭ સુંદર૦
સખરઉ ઘણું સસોભિત સુંદર, સોહઇ જિણ કરિ સૂંઠ રી માઇ; આપણ ડઉહી અલગઉ કીજઇ, અહિ-ડસીઉ અંગૂઠ રી માઇ. પહિર્યા જિણ કરી દુખ પામીજઇ, કનક કિસૌ તિણ કામ રી માઇ?; કીજઇ કિસ્સું કૂઅર તિણ સેતી?, જિણ કરિ દુખ પ્રજ-ગામ રી માઇ. ૧૮ સુંદર૦
રાજા તેઇ જ કહિજઇ રુપક, નિરતઉ ચાલઇ ન્યાય રી માઇ;
બઇર કવણ? કુણ બેટઉ-બંધવ?, અલગઉ કરઇ અન્યાય રી માઇ. ૧૯ સુંદર૦
૨૧ સુંદર૦
દીધી સીખ દિલાસ દેનઇં, પરજા સહુ પહિરાય રી માઇ; ‘તુમ્હનઇં દુખદાઇ નર તિણસું, કામ નહીં’ કહઇ રાય રી માઇ. ૨૦ સુંદર૦ દેસવટઉ મન આણે દઇણઉ, તેડ્યઉ સુત તિણવાર રી માઇ; તીન પાનનઉ બીડઉ તિણનઇં, દીન્હઉ ભરદરબાર રી માઇ. રૂઠા યમ સરિખા હૂઁઇ રાજા, તૂઠા મેહ સમાન રી માઇ; આકૃત આગિ સરીખી જાણે, અટક ગ્રહ્યા અસમાન રી માઇ. વદન કૂંઅર તિણ વિલખઉ કીધઉં, કિસું હૂંઉ અણકાલ રી માઇ?; જણ પાખતી એ તુરત જણાયઉં, તિણ સમઉ તતકાલ રી માઇ. ૨૩ સુંદર૦ પુણ્યનિધાન કહઇ તુમ્હ સુણજ્યો, ચતુર જિકે મન રંગ રી માઇ; ૪રાજવીયારી આસ જુ કીજઇ, પિણ કેહઉ પઆસંગ રી માઇ?. ૨૪ સુંદર૦
૨૨ સુંદર૦
૧. પ્રજા. ૨. પત્ની. ૩. પ્રજા. ૪. રાજવીઓની. ૫. દર્દ.
Jain Education International
For Personal & Private Use Only
469
www.jainelibrary.org