________________
468
પુન્યનિધાનજી કૃત
અગડદÇ ઉયરઇ તસુ આયઉં, જાયઉ સુભદિન વાર રી માઈ; મહામાય જાય જિમ “ષટમુખ, સિચી જયંતકુમાર રી માઈ. ૬ સુંદર જ્ઞાન હૂયઉ અનુક્રમિ જોરાવર, અસક જસુ પ સુજાણ રી માઈ; ખાગ ત્યાગ નિકલંક નિરેહણ, ભાગ્યવંત કુલભાણ રી માઈ. ૭ સુંદર૦ સાત વ્યસન વસિયઉ કરમ વસિ, પડીકે બહુત પ્રમાદ રી માઈ; અતિ-નગરીમાં ફિરઈ અનાડી, મુકી કુલ-મરજાદ રી માઈ. ૮ સુંદર, રસિક જૂઈ પરદારા-લંપટ, મુસઈ ઘણું પરમાલ રી માઈ; પાપ કરઈ જીઉનઇ નવિ પાલઈ, ચાલઈ વિરુઈ ચાલ રી માઈ. ૯ સુંદર કિરતી કાલ ગયઉ ઈમ કરતાં, વહતાં ઇમ ઉનમાદ રી માઈ; પ્રજા કુંઅર કરિ થઈ પીડાતુર, લાગઈ નગર નિસ્વાદ રી માઈ. ૧૦ સુંદર૦ આર મહાજન મિલિ ચીંતવીયો, કીધઉ ઈસૌ વિચાર રી માઈ; “રાજાથકઈ કિશું ઇણસારુ, કરસ્યાં જાય પુકાર રી માઈ?” ૧૧ સુંદર, લીલ ‘લસણીયા મોતી મહુરાં, વસત અમોલક હાર રી માઈ;
પરઘલ પેસકસી લઈનઈ, પહુતા રાજદુવાર રી માઈ. ૧૨ સુંદર, ભેટ કરી વીનવીય ભૂપતિ, કહ્યઉ ચરિત તતકાલ રી માઈ; વાડિ કાકડી ખાયુ વિગાડઈ, રાખઈ કુણ રખપાલ રી માઈ.? ૧૩ સુંદર, પાણી હૂંતી ઉઠઈ પાવક, વિધુ વરષઈ વિષ ઘોર રી માઈ; માતા જો સુતકું તે મારઈ, કીજઈ કેથ પુકાર રી માઈ?' ૧૪ સુંદર જગત ઇસી કરી ભાંતિ જણાઇ, ફૂઅરતણી સહુ વાત રી માઇ;
“હટકઉ કૂંઅર કે સીખ ઘઉ હમનઈ, સઉ વાતે ઇકવાત રી માઈ. ૧૫ સુંદર રાજા સાંભલિનઇ રીસાણઉ, કીધઉ કોપ ૧૦કરુર રી માઈ; અતિ-વસતી દુખદાઈ અંગજ, તે છોડી જઈ દૂર રી માઈ. ૧૬ સુંદર,
૧. પાર્વતી. ૨. કાર્તિકેય. ૩. શચી=ઈન્દ્રાણી. ૪. ઈન્દ્રપૂત્ર. ૫. શકુ. ૬. જીવોને. ૭. આના માટે. ૮. વૈર્ય મણિ. ૯. સોના મહોર. ૧૦. પુષ્કળ. ૧૧. ચંદ્ર. ૧૨. અટકાવો. ૧૩. ક્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org