SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ દૂહા રાજા નગરી-રુપ છઇ, રાજા વડઉ સંસારિ; વિણ રાજા વસતી ઇસી, જ્યું નાહ-વિટ્ટણી નારિ. સોહઇ નગ પરિ મુદૃકા, સોહઇ ગયણ જૂ `સૂર; તિમ નગરી રાજા કરી, પ્રતપઇ તેજ-પંડૂર. સાસ સહિત કાયા સખર, તિલભર જાય ન તૂટ; તિમ નગરી રાજા કરી, લઇ નહુ કો ગૃહ લૂટ. ઢાલ ઃ ૨, રાજા રાજ કરઇ જય નામŪ-એહની જાતિ. સુંદર રાજ કરઇ તિહાં રાજા, ઇંદ્રતણઇ અનુહાર રી માઇ; પ્રગટપ્રતાપ પ્રસિધ પ્રથવીપતિ, કોય ન લોપઇકાર રી માઇ. ઘણા દેસ સુભટ ધરતી ધરિ, હય-ગય-હસમ હજાર રી માઇ; માલમુલક કોઠાર ઘણા રથ, રિધિતણઉ વિસ્તાર રી માઇ. દેસ પ્રદેસ પ્રજાદ મહાજસ, લંબ રહી જસુ લાજ રી માઇ; કહે અસૂરત કાઇ ન દીસઇ, સપ્ત-અંગ સમાજ રી માઇ. યત: स्वाम्यमात्यसुहृत्कोशो, दुर्गं दंड: तथैव च । मित्राण्येताः प्रकृतयो, राज्यसप्तांगमुच्यते ।। १ ।। સીલવતી તસુ સુલસા રાણી, પટરાણી પરધાન રી માઇ; લાજવતી પ્રીયુનઇ -મનલારી, જુવતી જીવ સમાન રી માઇ. ૧ Jain Education International ૨ For Personal & Private Use Only ૩ ૧ સુંદર૦ ૪ સુંદર૦ સાચી તિકા સુહાગણિ સુંદરિ, જિણ કઇ વસિ ભરતાર રી માઇ; વસિ પતિ ન કર સકઇ જે વામા, નામઇં તે ઝ હિ નારી રી માઇ. પ સુંદર૦ ૨ સુંદર૦ ૩ સુંદર૦ ૧. સૂર્ય. ૨. ઉજ્જ્વળ. ૩. શ્વાસ. ૪. આજ્ઞા. ૫. સૈન્ય. ૬. મર્યાદા. ૭. ઉણપ. ૮. ટિ૰ મન+લારી=મનની+પાછળ જનારી=ઇચ્છા પ્રમાણે વર્તન કરનારી. 467 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy