SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ 466 પુન્યનિધાનજી કૃત ૧૩ ઘર એકણિથી બીજઈ ઘરઇ, કરતાં ગમન વર સકે કરઈ; તુરત મિલઈ જન ગોખંતરઈ, વસઈ ઈસીપરિ પુર વિસ્તર. ચોરાસી સોહઈ ચોહટાં, ઘણી વસ્તુ ઘણા ગહગટા; વિણજ કીયાં વ્યાપારી ભણી, ચાલવતાં લિખમી ચઉગણી. તાજા ધર્મ-મુકામ જ તેથિ, જિનમંદિર- શિવમંદિર જેથિ; ગઢ-“મઢ-મંદિર-પોલિ-પગાર, અદભુત સર્વ નગર આકાર. ઠામ-ઠામિ પાણીના ઠામ, આછી વાવડીઆ અભિરામ; સરવર-કૂઆ તિણિ “પરસરઈ, મીઠઉ નીર દૂધની પરઇ. ભલા ઝાડ વનમઈ ભરપૂર, સંચર ન સકઈ જિણમઈ સૂર; વિવિધ જીવનું તીહાં વિશ્રામ, આરખ નંદનવન અભિરામ. સગલી વસ્તુ જિતી સંસાર, સહુ લાભઈ તિણ પુરમાં સાર; ઇસ્યઉ મનોહર વસતાં ઇસાં, જાણઈ વિબુધ જાય તિહાં વસાં. પહિલી ઢાલ જુ ચઢી પ્રમાણ, પભણઈ વાચક પુણ્યનિધાન; રાજ કરઈ તિહાં કુણ રાજાન?, રાજા વિણ સ્યઉ નગર-વખાણ? ૧૮ ૧૯ ૧. મહેલ. ૨. પોળ. ૩. પ્રાકાર=કિલો. ૪. સુંદર. ૫. પરિસરમાં. ૬. દેવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy