________________
અગડદત્ત રાસ
દોહાઃ
સુણ સાધુની દેશના, અગડદત્ત રાજાન; પ્રતિબોધા તિણ અવસરે, ઈણપર બોલે વાન.
‘મિત્ર ચાર પ્રકાર કે, તે પ્રભવ સુખદાય; ઔર મિત્ર દુખદાયકા, ઈણમેં સંક ન કાય.
હું દુખીયા સંસારમેં, જામણ-મર્ણ કલેસ; ભય ઉપજ્યો મુઝ મન વિષે, પ્રભુરા સુણ ઉપદેસ’.
ઘર આવિ નિજ નંદને, ‘હું લેસું વૈરાગ્ય; થે નિરજામક સાંચલા, ૪આએ માહરે પભાગ.
અગડદત્ત આઈ રાજમેં, તેડિ સહું સિરદાર; રાજ આપિ નિજ સુત ભણી, વ્રત લેવા એતલે તલયર કામની, ગૃહ આણી તિણવાર; ઘણી વિટંબણા કરી તિહાં, ઊભી છે દરબાર.
હુવા ત્યાર.
‘માહારાજ! ઈણ નારને, માર્યો છે નિજ કંત; એહ કુલટા છે સંખણી, એહનો ચરિત્રનું અંત.
ઢાલ ઃ ૧૫, શ્રાવક ધર્મ કરો સુખદાઈ – એ દેસી. અગડદત્તનો નંદન નીકો, મહાસેન રાજાનો જી; તલયરને રાજા ઈમ બોલ્યો, ‘પ્રથમ હુકમ એહ માનોજી.
દેખીને અજબ સંસાર તમાસો, ગ્યાનીને આવે હાસો જી; નકટી દેવી આંધે પુજારે, આપણો મતલ ભાસે જી.
Jain Education International
نی
For Personal & Private Use Only
૧
જ
૩
૪
૫
૬
૭
૧
શ્રાવક ધ્રેમ કરૌ સુખદાઈ.
૧. પરભવ. ૨. જન્મ-મરણ. ૩. નિર્યામક. ૪. આવ્યા. ૫. ભાગ્યથી. ૬. ફોજદાર. ૭. અંધ પૂજારી. ૮. મતલબ, સ્વાર્થ.
૨ શ્રાવ
459
www.jainelibrary.org