________________
458
તુઝ રાણીને દેખકે જી, હમ લીનો વૈરાગ્ય, વેર-વિરોધને છાંડકે જી, કુટુંબ કિયા હમ ત્યાગ. એહ કાર્ણ હમ જોગનો જી, સાંભલજો રાજાન!; જુઠી કાયા-માયા કહી જી, જુઠી સંપતી માન.
કારમો નેહ છે નારિનો જી, કારમો એહનો હેત; મનમાંહિ મેલી રહે જી, ઉપર દિસે સ્વેત. પંડિત આયો ગ_ભથી જી, સેઠ તણે ઘરમાહિ; વિદ્યા ગમાઈ તેહની જી, ભ્રામે દુખ પાય. ધન જનમ છે તેહનો જી, જિણ સંજમ ચિત લાય; મોક્ષ લહે તે જીવડા જી, સુરપદ સંસો નાહ. સુખ સંપતી તે ભોગતો જી, ખીર ભાજનની લાગ; આગલને કુછ કીજીયે જી, સુણ રાજન! મહાભાગ. ધન–જોવન એહ થિર નહીં જી, થીર નહીં કરો તેજ; સજન-પુત્ર થીર નહીં જી, થીર નહી મંદર સેજ. તીન પલોપમ આઉખા જી, તીન કોસરી કાય; કલ્પ વીર્ય પુરણ કરે જી, બાદલ જ્યોં વિરલાય. ચક્રી-કેસવ–રાજવી જી, ઓર સુરાના ભાવ; ઉગી–ઉગીને આથમા જી, એહ જગતનો ભાવ.
ધર્મ કરે જો જીવડા જી, તીન કાલ સુખ પાય; નીતર પુતલી લુણની જી, જિમ પાણીમે ગલ જાય.’ એહ ઉપદેશ મુનિ કહ્યો જી, રાય સુણી સુખ પાય; રાજા મન વેરાગિયો જી, ચોદમી ઢાલમે ગાય.
૧. ઉજ્જવળ=ચોખ્ખી. ૨. ભઠ્ઠીમાં. ૩. સંશય. ૪. વિખરાય. ૫. નહિતર.
Jain Education International
For Personal & Private Use Only
નંદલાલજી કૃત
૪ રાજેશ્વર૦
૫ રાજેશ્વર૦
૬ રાજેશ્વર૦
૭ રાજેશ્વર૦
૮ રાજેશ્વર૦
૯ રાજેશ્વર૦
૧૦ રાજેશ્વર
૧૧ રાજેશ્વર
૧૨ રાજેશ્વર
૧૩ રાજેશ્વર
૧૪ રાજેશ્વર
www.jainelibrary.org