________________
460
નંદલાલજી કૃત
૩ શ્રાવ
૭ શ્રાવક0
સ્યામવર્ણ મુખ એહના કીજે, ખર વાહન પર ચાઢીને જી; દેસ બાહાર એહનો કાઢો, કાન-નાસકા વાઢી જી. અગડદત સુણ ઈણ પરિ ભાખે, “ઈસો અપરાધ ક્યા કીનો જી?; રાજા કહે “એહ છે મહાપાપણી, નિજ પતિ માર દીનો જી.” ૪ શ્રાવળ હંસકર અગડદત્ત ઈમ ભાખે, “ક્રોધ અછે અતિ સ્થાણો જી; નીચે થાનકને તે જાવે, ઊંચે વલ નહી માનો જી.
૫ શ્રાવક એહ અબલા રંક છે દુરભાગી, મન માને જો કીજે જી; નિજ માતાને દંડ ન દેવો, એહ કિમ ન્યાય ધરીને જી? ૬ શ્રાવક ચોર દેખીને તે મુરઝાણી, મુઝ મારનને ઘાઈ જી; ચોર ચતુર કરુણા આણીને, હારી જાન બચાઈ જી. पण्डितोऽपि वरं शत्रुर्न मुो हितकारकः । वानरेण हतो राजा विप्राश्चौरेण रक्षिताः ।। [पञ्चतंत्र-१-४५०] ચરિત્ર દેખીને તસ્કર બુઝા, જુઠો જગત ગિણાણો જી; સંજમ લઈ પાંચ મુનિશ્વર, થયો સાધુ સુગ્યાનો જી. ૮ શ્રાવક્ટ એક કારણ તુઝ માતાકેરો, સાંભલ રાય! સધીરો જી; એહ વિટંબણા જગમેં વરતે, સુણ રાજા! સિરદારો છે.” મહાસેન સુણ મનમેં ચમકો, જાણો જગ જંજાલો જી; તાત સંઘાતે સંજમ લેવા, મહાસેન ભયો તારો જી. ૧૦ શ્રાવક. ગાથા: धनकजं इत्थिकलं, मयणी कजं ए नरा । नास्ति ये चूलोगउ, महामुढ जिण आहिया ।।१।।
૯ શ્રાવ
૧. મોહાઈ. ૨. તૈયાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org