SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 455 દોહાઃ સાધુ કહે “ભવ જીવ થે, ધર્મ કરો જિણરાય; ધર્મથકી સુરગત લહે, ધર્મે શિવપદ પાય. ભવસાગરથી તીર ગયા, ધર્મ જીવ અનંત; ઈણમેં સંસા કો નહી, ભાખ ગયે ભગવંત. જબ લગે દેહી સાવકી, રોગ નહીં ઘટમાં; ધર્મ કરો રે પ્રાણીયા, ઈણમેં સંકા ન કાંય.” जरा जाव न पीडेइ, वाही जाव न वड्ढइ । जाव इंदिया न हायंति, ताव धम्मं समायरे ।। १ ।। દિશવૈકાલિક અ.-૮, ગાથા-૩૬] વાણી સુણ પ્રતિબોધિયા, પંચ ચોર તિણવાર; સંજમ લિધો તતક્ષિણે, જાણ અથિર સંસાર. પંચ મહાવ્રત આદરા, દસવિધિ ધર્મ મહંત. સબ જગ લખાર[2] રે, આણ વહે ભગવંત. ઢાલ - ૧૩, એહ સંસાર અથિર કર જાણે, અથ-ચોપાઈ કી દેસી. ગ્રહ વિષે પાંચો બલપુરા, સંજમ લેકર ભએ માહાસુરા; દુકર કરણી બહુત અરાધે, નિજ-પર આત્મકાર્જ સાધે. ઉત્તર-મુલગુણ પર સેવી, જયણાવંત અનોપમ કહેવી; ગ્યારા અંગ વિદ્યા-પદ-ધારિ, મુનિવર કર્તા "ઉર્ગ વિહારી. સુધ માર્ગ જણરાજ પરુપે, કૃપન રંક જાણે સમ ભૂપે; ઈણ પર વિચરત પાંચો સાધુ, સંખપુરી આયા ધર્મ અરાધુ. ૧. ભવ્ય. ૨. શંકા. ૩. સાબદી, મજબૂત. ૪. કાર્ય. ૫. ઉગ્ર. ૬. આરાધક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy