SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ 454 ઉછી બુધ છે નારની, માન લેઈ સબ વાત, વાલજી; ખડગ લેઈ કર આપણો, ચાલી કરવા ઘાત, વાલજી. ચોર બચાયા રાયને, રાણીને ધિરકાર, વાલજી; પાછા વલીયા તતક્ષિણે, મનમેં કરત વિચાર, વાલજી. अग्निकुण्डसमा नारी, घृतकुण्डसमो नरः । य नरः पच्यते रक्तो, विरक्तो नैव पच्यते ॥ दर्शन हरते चित्तं, स्पर्शेन हरते बलं । सङ्गेन हरते वीर्यं, नारी प्रत्यक्षराक्षसी ।। ‘એહવી સંગતી નારની, નારી અધર્મની મુલ, વાલજી; ઘર-ઘર ત્રિયા એકસી, ભોગે દુરગત સુલ, વાલજી. પાપ કરી ચોરી કરે, કંપ રોગ સિર-પિંડ, વાલજી; ખાવે પીવે કામની, પરભવ સહે હમ દંડ, વાલજી જુઠા સબ સંસાર છે, જુઠા સબ સનબંધ, વાલજી; નેહ કરે સબ કારમો, હોઈ રહ્યો જીવ અંધ', વાલજી પાંચે વનમે આવીયા, કરતા એહ વિચાર, વાલજી; કાઉસગ ૪ઠાટા દેખિયા, જયનંદન અણગાર, વાલજી તપ-જપ ક્રિયા આકરી, બ્રહ્મચારી ગુણવાન, વાલજી; કર્મ કિયે ઘણે પાતલે, આણ વહે ભગવાન, વાલજી. શ્લોક : અòથ-વૈરાગ્ય-નિતેન્દ્રિયત્વ, ક્ષમા-જ્યા સત્તીન પ્રયતધ્વં । નિર્જોમ-વાતા મય-શોદન્તા, યાન-પ્રમાલ સનક્ષબાળિ એહવા મુનિવર દેખને, ચરણે શીસ નિમાય, વાલજી; ઢાલ થઈ એહ બારમી, ઉત્તમનો ગુણ ગાય, વાલજી. ૧. ધિક્કાર. ૨. પીડા. ૩. સંબંધ. ૪. સ્થિત. Jain Education International For Personal & Private Use Only નંદલાલજી કૃત ૪ હું૦ ૫ હું ૬ હું ૭ હું ૮ હું ૯ હું૦ ૧૦ હું ૧૧ હું www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy