________________
અગડદત્ત રાસ
453
દોહાઃ
હરયલ ચોરની ડીકરી, જો ઉડગઈ આકાસ; ગઈ પાછલે “સનબંધમેં, કિયો સકલ પ્રકાસ. હરયલચોરના પાંચ છે, બંધવ અતિ બલવંત; વાત સુણી બંધવતણી, ક્રોધ આને જીઅનંત. અગડદત્ત મહારાજવી, માર્યો છે હમ વીર; હમ બદલા લે તેહના, તો છત્રી નહી કીર.” चत्तारि अयं पुरिसा, तक्करे राये अणगारे । चउत्थ-रायममाय, इमेहि वायं विवज्जए ।। ખડગ લેઈ નિજ હાથમેં, “અંતર લાધી તામ; રયણ સમે આયા તિહાં, જિહાં રાજા વિશ્રામ. રાજા નિંદા વસ થયો, રાણી જાગી તામ; પાંચો તસ્કર આવિયા, ભરજોવન અભિરામ. રાણી દેખી રૂપને, મોહ ગઈ તતકાલ;
વિષીયારસ આંધી ભઈ, ઈણપરિ બોલે બોલ. ઢાલઃ ૧૨, હમીરાની, સોવન સિંધાસન (બેઠા રેવતી-એ દેસી.
અગ્રમેહેષી રાયની, બોલે મધુરી વાણ, વાલજી; હારે મન તુમ રાચીયો, થે મુઝ જીવન-પ્રાણ, વાલજી.
હું બલીહારી જી તાહરી. હું નૃપને વાંછુ નહીં, વંછુ મૈ તારો સંગ, વાલજી; તુમ સમ જગમેં કો નહીં, લાગો મજીઠનો રંગ,” વાલજી. ૨ હું ચોર કહે “સુણ કામણી!, જો છે તારો નેહ, વાલજી; જો નિજ પતિને મારસી, તો હમને પ્રતીત એહ,’ વાલજી. ૩ હું
૧. સંબંધમાં. ૨. ભાઈને, ૩. ક્ષત્રીય. ૪. ફલીબનપુંસક. ૫. ખબર=જાણકારી. ૬. નિદ્રા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org