SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 451 દોહાઃ રાય કહે “સુણ કામણી! એ છે કિસો વિચાર?; નિજ કંતાને મારકે, સતી હોવણ આચાર.” નારિ કહે “ઈણ રાયણે, દીઠો છે મુઝ કામ'; રાય ભણી ઈણપરિ કહે, કોઈ ન સમજે તા. दुर्जनः सर्पमातुल्यं, वरं सर्पो हि दुर्जनात् । सर्पो दंशते कालेण, दुर्जनस्तु पदे पदे ।। १ ।। “રાજા! દુરજન તુમ હો, હોઈ રહો ચુપચાપ; જો કરસે સો ભોગસી, ક્યા બેટા? કયા બાપ?” નારિ તિહાં અગ્નિ જલમરી, રાય આયો નિજ ગેહ; રાજા મનમેં ચિંતવે, “જુઠો જગત સનેહ. શ્લોકઃ माता कस्य पिता कस्य, कस्य भ्राता सहोदरः । पुत्री कस्य सुतः कस्य, सर्वेऽपि कर्मबंधनाः ।।१।। સ્વજન મિત્ર જગતકે, સ્વાયા સંસાર; પ્રમાર્થ જિનધર્મ છે, એક શ્રીઅણગાર.” ઈસો વિચારી રાયજી, વિરક્ત થય પ્રણામ; રાજા રાણી બૈ જણા, ભયા સંજમરે કામ. ઢાલઃ ૧૧, હું બલહારી એ યાદવા-એ દેસી. રાજા હો રાણી જી બે જણા, અગડદત્ત કુમાર બોલાય તો; રાજ આપી જી સહુ દેસના, બેહુ જણા સંજતી માર્ગ ધારતો. ધન-ધન ધર્મી નર જીવડા-ટેક. ૧. પરમાર્થ. ૨. પરિણામ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy