________________
450
ડાંગ લેઈને હો તિણ નારિ હણી, ‘જા પાપણ! તું દૂર હો, ચતુરનર; તે માર્યો છે આપણા કંતને, માહરો કાંઈ સુખપુર હો,’ ચતુરનર. આર્ત ધરતી તિહાં પિણ રોવતી, આઈ આપણ ઠામ હો, ચતુરનર; પછતાવો કરે મનમેં ઘણી, ‘નિફલ ગએ દૌ સ્વામ હો,’ ચતુરનર.
યતઃ
મળોવિયારવન્દ્વ, સવિયા.............સફ્ । આફળ-વેદ-વિયારેળ, કૃત્થિા નમ્મો નિતો || ૧ ||
કંતનો શીસ તિહાં પિણ થાપને, આક્રંધ કીધો અપાર હો, ચતુરનર; માર્ગએ તસ્કર મુઝ કંતને, મિલીયા લોક હજાર હો, ચતુરનર. રોવે હો ધરતીમાંહિ રડવડે, તોડા નવસર હાર હો, ચતુરનર; બાલ ખસોટે દોઈ હાથસું, નયણ અખંડત ધાર હો, ચતુરનર.
લોક ઘણા તેહને ધીર્જ ધરે, એક ન આવે દાય હો, ચતુરનર; ‘કંતને સંગ સતી થઈને જલું, સાથી એ મ્હારો જાય હો,’ ચતુરનર. ઘર સંપત તે સર્વ લુટાય ને, કરિને બહુ મંડાણ હો, ચતુરનર; ચિખામાંહિ આવી બેસને, કંત લિયો *નિંગોદ હો, ચતુરનર.
સુરસુંદર તિહાં દેખણ આવિયો, દેખો નારિ સરુપ હો, ચતુરનર;
ચાર વેદનો અંત આવે સહી, તિરિયાવેદ ન પાર હો, ચતુરનર.
નંદલાલજી કૃત
Jain Education International
૫ છાંડો
For Personal & Private Use Only
૬ છાંડો.
૭ છાંડો
૧૦ છાંડો
લોક સહુ તેહને આવી નમે, ચર્ણે શીસ નિમાય હો, ચતુરનર; ધન-ધન જન્મ સતીજન! તાહરો, દેવ નમે તુઝ પાય હો,’ ચતુરનર. ૧૧ છાંડો
૮ છાંડો
૯ છાંડો
૧. ટિ૦ માર્ગએ=માર ગએ=મારી ગયા. અહીં સંપૂર્ણ ‘૨’ ને અર્ધ કરી શબ્દ જોડી દેવામાં આવ્યો છે. ૨. ખેચે. ૩. ચિતામાં. ૪. પોતાના ખોળામાં.
૧૨ છાંડો.
www.jainelibrary.org