SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 449 ا م م ه ه ع દોહા પાછલી બુધ નારિતણી, “પ્રઘટ સહુ સંસાર; એક અંબ કે કારણે, કાટે વૃક્ષ વિશાર. જો કોઈ નર ચતુર હવે, ન કરે એહનો સંગ; પુદગલ રંગ એક હે, ઈસકા નાના રંગ. સેઠ ભણી જો કામણી, આઈ ડુમને માર; રાજા મનમેં ચિંતવે, એ-એ ચરિત્ર અપાર. એહ કેની થાવે નહીં, અગ્નિ-અંગના દોય; ઉજાયાલે સબ કો લખે, એમને લખે ન કોય. રાજા તિહાં *પ્રછની રહ્યો, નારિ ગઈ ઘરમાં; કામ-અંધલી કામણી, સોચ વિચારે નાહ. ઢાલઃ ૧૦, રસિયાની-એ દેસી. ૫૧છી રે બુધ છે તિહાં પિણ નારની, ઈમ જાણો સહુ કોય હો, ચતુરનર; કામ બિગાડે હો છિનમેં આપણો, પાછે દુખીયા થાય હો, ચતુરનર. છાંડો સંગત કુલટા નારની ઘરમેં આવી છે તતક્ષણે કામણી, સુતા કંતને દેખ હો, ચતુરનર; ખડગ કરી પિણ સિર છેદીયો, લે ચલી તતખેવ હો, ચતુરનર. ૨ છાંડો, રાજા પુઠ તેમને ચાલિયો, આઈ ચેત મંઝાર હો, ચતુરનર; જોગી આગલ મસ્તક મુકિયો, જોગી કરત વિચાર હો, ચતુરનર. ૩ છાંડો. જિણ પાપણ અપણો કંત મારિયો, જેહ થકી સુખ પાય હો, ચતુરનર; કામ વસે ઈણ નિજ પતિ મારિયો, એહ પિણ માહરી ન થાય હો', ચતુરનર. ૪ છાંડો, ૧. પ્રકટ. ૨. વિસ્તાર. ૩. વિવિધ. ૪. છુપાઈને. ૫. ઓછી. ૬. નદીકાંઠો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy