________________
448
નંદલાલજી કૃત
૪ જોવો
૫ જોવો.
૬ જોવો
૭ જોવો.
૮ જોવો.
મૃગપતિ સનમુખ તે ગઈ, ખડગ કરી તે મારો રે; સંક ન આણી કેહની, ત્રીયા હઠ બહુ ધારો રે. આગલ એક વન આવિયો, તિહાં જોગીને વેસો રે; મોટો માતો અવધૂત છે, મહાલંપટ ન ત્રાસો રે. નારી પાસે જોગી ગયો, જોગી ઉઠકર મારો રે; “આજ વિલંબ તે કિયો, મહારો કામ ન સારો રે.” પ્રમદા કહે કરજોડિને, “સ્વામી! સુણ અરદાસો રે; કંત પાપી મુઝ જાગતો, ઈસ કર વિલંબ નિવાસો રે. હારો મન તુમ ચર્ણમેં, કંતથકી નહી રાચી રે; હુ બલિહારી જી તાહરી, હું તાહરે મદ માચી રે.” જોગી કહે “સુણ કામણી!, નહીં નારિ વિસ્વાસો રે; મુંદડે પેમિલ કરે, અંદર કપટ નિવાસો રે.” પ્રેમદા કહે “સુણ સ્વામીજી! હું છું થારી દાસી રે; તન-મનથી લોખું નહીં, થારો વચન વિલાસી રે.” જોગી કહે “તું જાયને, નિજ-પતિનો સસ આણી રે; તો હું જાણશું રાગણી, નહીં થારી વાત માણી રે.” હિણી મતી નારીતણી, કાં સાધી તુછ બુધી રે; ખડગ લેઈ પાછી વલી, કાંઈ નહીં મન સુધી રે. સુરસુંદર તિહાં રાજવી, ત્રીયા-ચરિત્ર એ દેખી રે; મનમેં અચર્જ પામીયો, પુઠે લાગો વિશેષી રે. નારિ આઈ નિજ મંદરે, નૃપ રહ્યો ઘરબારો રે; નવમી ઢાલમે જાણજો, ત્રિયાનો અધિકારો રે.
૯ જોવો.
૧૦ જોવો.
૧૧ જોવો
૧૨ જોવો.
૧૩ જોવો
૧૪ જોવો.
૧. સ્ત્રી. ૨. એથી. ૩. પ્રેમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org