SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 447 ? છે છે દોહાઃ રયણ સમે રાજા ફિરે, કાલી અમાસ રાત; રૂપરંગ દીસે નહીં, શબ્દ સુણે મુંહ વાત. ઈણપરિ નૃપતિ ડોલતો, ગલિ-ગલિ મંઝાર; એક ભવન દિઠો તિહાં, સુંદર રૂપ અકાર. દંડ-કલસ સોવર્ણતણા, ધજા રહી આકાસ; રાજા તિહાં ઊભા રચ્યો, ગુપ્તપણો પ્રકાસ. મધ્યરાત તિણ અવસરે, ખોલી ભવન કપાટ; ખડગ લેઈ નિજ હાથમેં, ચાલી માર્ગ-વાટ. એહવી નારી સુંદરી, વર્ષ વીસ પ્રધાન; રાજા દેખી અચર્જ થયો, એહ કાંઈ છે ગ્યાન. આભુષણ કરી સામઠી, એવિ અબલા નાર; કિહાં જાવે છે એકલી?, એહ છે કુલટાચાર. ઢાલ ૯, પિંગલકી-એ દેસી. રાજા મનમેં ચિંતવે, “જાંઉ એહને પુઠો રે; ચરિત્ર દેખુ ઈણ નારનો, લાધો અવસર “નીઠો રે.” જ ૮ - - જોવો ચરિત્ર નારીતણો ૨ જોવો. સીંહતણી પરિ દોડતી, તે નારિ નિરભીકો રે; પુઠે નરપતિ ચાલીયો, આગલ નદી એક દીઠી રે. સેઠતણી તિહાં ભારજા, ઉતર ગઈ જલપુરો રે; પુઠ મહીપતિ ઉતર્યો, આગલ સિંહ સનુરો રે. ૩ જોવો. ૧. ભમતો. ૨. આકાર. ૩. કમાડ=દરવાજો. ૪. એકઠા. ૫. નક્કિ. ૬. નીડર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy