________________
446
નંદલાલજી કૃત
પ આજ0
૬ આજ
૭ આજ
૮ આજ૦
૯
જ0
સંખપુરી ચલિ આવિયાં, એ તો સુરસુંદર સાતમી આય હો; માત-પિતા ચરણા નિમો, એ તો દેખ આનંદ પાય હો. આજ ભલો દિન ઉગિયો, થયા નંદનનો દિદાર હો;
બહુ નમિ સાસુ ભણી, એ તો આપે છે સહુ સિણગાર હો. રાજ-લોક સુખ થયા, સુખે પાલે છે તીહાં રાજ હો; સુરસુંદર સંજમ ગ્રહે, એ તો કિણવિધ કાર્ણ થાય તો? એક દિન ઐઠો ભવનમેં, એ તો એકલો રાજાન હો; રાજનીતિ ગૂંથને, એ તો વાંચે છે નિજ ધ્યાન હો. પ્રથમ શ્લોક એહ નિસરો, એ તો વાંચીને કરત વિચાર હો; પારખા કિજે શ્લોકના,” રાજા મનમાંહિ ઘાર હો. યતઃ भोजनं घृतसारं, रात्रिसारं च जाग्रतां। आगता जागता सारं, स्त्री ताडं च ण सारतां।। પરયણ સમે તિહાં રાજવી, જાગ્રત બેઠી તિણવાર હો; નિદ્રા મુકી આપણી, સાવધાન બેઠો હુંસયાર હો. રાજા મનમેં વિચારવે, હાવ આવે છે નિદ્રા આજ હો; નગરીમાંહિ સોધી કરું, કુણ સુખ-દુખ વર્તે રાજ હો.” એમ વિચારી રાજવી, વેશપલટો કીધો આજ હો; ખડગ લેઈ નિજ હાથમેં, નગરીમાટે આયો માહારાજ હો. ઢાલ થઈ એહ આઠમી. રાજા હિવ સંજમ લેય હો; પુનવંતઓ હી જીવડાં, જિણ સંજમમેં ચિત દેય હો.
૧૦ આજ
૧૧ આજ
૧૨ આજ
૧૩ આજ
૧. દર્શન. ૨. વહુ. ૩. કારણ. ૪. ગ્રંથને. ૫. રાત્રિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org