SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ દોહાઃ સબકો જન અશ્ચર્ય થયા, માની સાચી વાત; એહ બુધવંતા માનવી, દીસે છે સાખ્યાત. જે એહ ભાખી વારતા, સબ થઈ એહ સાચ; કલા દેખ કુમરતણી, નૃપનો મન બહુ રાચ. ઠામ દિખાઈ ચોરની, ધન આણે રાય હજુર; કાશીપતિ હર્ષત થયો, આદર દિયો ભરપૂર. રાજ-ભાગ તેહને દિયો, પ્રણાવી નિજ બાલ; અગડદત્ત રાજા કિયો, છત્ર ફિરે તતકાલ. હુકમ ચલાવે આપણો, સુખે-સુખે દિન જાય; આગલ કિણવિધ થાવસી?, સુણજયો ચિત લગાય. ઢાલ ઃ ૮, એ તો ધિક્ ધિ વિષે વિકારને એ દેસી. - અગડદત્ત માતા-પિતા, એતો સુણી છે કુંવરની વાત હો; ૨ઉઠ કોડી રોમરાયલી, હર્ષ વદન નરનાથ હો. સુરસુંદર તિહાં રાજવી, એ તો મોકલો નિજ પ્રધાન હો; સેના દિધી અતીઘણી, ખાન અને સુલતાન હો. અનુક્રમે ચાલી આવીયા, એ તો અગડદત્તને પાસ હો; જહઠ કર કુવર મનાવિયો, તાત મિલન ભયા ત્યાર હો. અગ્યા લેઈ નૃપતણી, રાણીયાં લિધી લાર હો; દલ-બલ લેઈ સામઠા, એ તો લેઈ બહુ પરિવાર હો. ૧. પરણાવી ૨. સાડા ત્રણ. ૩. લશ્કરી અમલદાર, ઉપરી. ૪. આગ્રહ. ૫. આજ્ઞા. Jain Education International ૧ For Personal & Private Use Only ૨ ૩ ૧ એ તો આજ ભલા દિન ઉગિયો ૪ ૫ ૨ આજ૦ ૩ આજ૦ ૪ આજ૦ 445 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy