________________
444
પછાતાપ કરસ્યો ઘણો જી, પાછે ન આસી જી હાથ; ઈસ કર એહ નહી મુકિયે જી, સાંભલજે નરનાથ!'.
યતઃ
કામ વિચારી કીજિયે, વિના વિચારી કરાય; [આપ] નેઉલ મારિયો, પાછે ધણી પછતાય.
રાય છોડાવી કામની રે, ઊડગઈ રે આકાસ; ઢાલ સાતમી એહ થઈ રે, સુણજ્યો ચરિત્ર વિલાસ.
૧. આવશે.
Jain Education International
For Personal & Private Use Only
નંદલાલજી કૃત
૧૧ ભવીકજણ
૧
૧૨ ભવીકજન૦
www.jainelibrary.org