________________
અગડદત્ત રાસ
સ્વામી! છાંડો એહને રે, એહવા ન કરો વાત; અબલા પાતક અતિઘણો રે, ખોટી છે જીવઘાત.
ગાથાઃ
परिभम्मइ संसारे, जीवस्स अणाइ कालस्स । जाव थाय पभावणा, नेमे गच्छइ निव्वाणे || એમ વિચારી છાંડિયે રે, કુર્ણા કરો મહારાજ!; અપરાધી અથવા નહી રે, પ્રાણ ઉબારો આજ.’
કુમર કહે ‘સહુ કો સુણો જી, થે નહીં જાણોજી કોય; હરયલની યહ પુત્રકા જી, મહાઅધર્મ નર હોઈ.’
લોક ઘણી મન્નત કરી જી, કુમર ન માની કાય; ખાંચીને આણી તિહા જી, જિહાં બેઠા માહારાય.
કોઈ કહે ‘ઝુઠા એ છે જી, અગડદત કુમાર; આપ મરતા પાપીયા જી, ગૃહ આણી છે નાર.’ તતખિણ રાજા બોલીયો જી, ‘અબલા છાંડો આજ’; કુમર કહે ‘સ્વામી! સુણો જી, સમઝીને કરો કાજ. કે જાસી આકાસમેં જી, કૈ ધસ જાય પાતાલ; વિદ્યાબલ છે અતિઘણો જી, પાળે કરસી જંજાલ.
યત:
चोर जुवारी और मतवाला, 'अमली ठाकुर निरधन साला । हंसता पुरुष हींडणी नारी, ओह सातोका संग निवारी ||१||
૧ નશાખોર. ૨. વિનંતી.
Jain Education International
૪ ભવીકજણ
For Personal & Private Use Only
૫ ભવીકજણ
૬ ભવીકજણ
૭ ભવીકજણ
૮ ભવીકજણ
૯ ભવીકજણ૰
૧૦ ભવીકજણ
443
www.jainelibrary.org