SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ 442 નંદલાલજી કૃતા દોહાઃ ગુફા ઉઘાડી તતખિણે, કુમર કિયો પ્રવેસ; ભરજોવન કન્યા તિહાં, દીઠી અદભુત વેસ. આદર દીધો અતિઘણો, કુમર કહી સબ વાત; અહિનાણી ખડગતણી, દિખ્યઈ સાખ્યાત. કુમરી દેખી પ્રજલી, કપટ ધરી મનમાંહિ; ઈણ મારા મુઝ તાત ને, હું મારું ઈણ તાંહિ.” સેજા પાથરી તતખીણે, અગડદત્ત બેસાય; સલંડારો સિર ઉપરે, ભવને મસ્ત જાય. કુમર દેખી મન ચમકિયો, “એહ છે કપટાચાર'; કવૈણી ઝાલી તેહની, કરી ઘણી પ્રહાર. ખાંચી આણી તતખણે, ગુફા થકી તિવાર; લે આયો નગરી વિષે, કરતી ઘણી પુકાર. ઢાલઃ ૭, વીરજિણંદ સમોસર્યાજીએ દેસી. કન્યા એમ પુકારતી રે, કરતી બહુ વિલાપ; અબલા સંકટ મેં પડી રે, છોડાવો મુઝ આપ. ભવીકજણ! દયા કરો મુઝ આજ. જેમ સિંચાણે ચિડકલી રે, "મુષા જે મંઝાર; તેમ ગૃહી છે મુઝ ભણી રે,’ કરતી એમ પુકાર. ૨ ભવીકજણ૦ વયન સુણી અબલાતણો રે, નગરીના બહુ લોક; કુરના આણી તેહની રે, ઘણા મનુષના થોક. ૩ ભવીકજણ૦ ૧. નિશાની. ૨. બળી ગઈ. ૩. પથ્થરનો થાંભલો. ૪. ચોટલો. ૫. ઉંદર. ૬. કરુણા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy