________________
440
દોહાઃ
અગડદત્ત સાથે લેઈ, આયા નગર મંઝાર; ધનપતિનામા સેઠ કે, ઘર આયો તિણ વાર.
જાગત નર સુવાઈયા, તાલા જડા ખુલાય; ચોર ગયો તસ ભવનમેં, ધન લીધો મન ભાય.
ગાંઠડી બાંધી મોટકી, અગડદત્ત સિરદાર; નિકલ્યો નગરિ બાહિરે, હાથ ગૃહી તરવાર.
દેવલમાંહિ આયકે, તિહાં લિયો વિશ્રામ; ગંઠડી અલગી મેલને, ચોર વિચારે તામ.
‘જો દેખે મુઝ ઠામને, પ્રકાસે જગમાંહ; ૧ઈસ કર એહને મારસું, કોઈ આગલ કહે નાહ.’
ઢાલ ઃ ૬, માન ન કીજે રે માનવી–એ દેસી.
હરયલ એહ વિચારતો, નિંદ્રા આવે છે તામો રે; પુન્ય સબલ કુમરતણો, ચોર ચિંતા નિસ્કામો રે. અગડદત્ત મન ચિંતવે, ‘ચોર કિસો વિસ્વાસો રે?; આપણ આપ વિચારિય, પ્રાણ રાખુ એહ પાસ રે.’ ચોર સુતા તિહાં જાણ કે, કુમાર ઊઠા તિવાર રે; લાકડપે ચાદર ઉઢાય ને, આપ ગુપ્ત રહ્યો જાય રે. એતલે હરયલ જાગિયો, હાથ ગૃહી તલવાર રે; સુતા મનુષ વિચારને, ખડગ કરી પરહાર રે.
૧. આથી. ૨. રક્ષણ કરું. ૩. પ્રહાર.
Jain Education International
For Personal & Private Use Only
નંદલાલજી કૃત
૧
ર
૨
૩
૪
૧ હરયલ૦
૨ હરયલ૦
૩ હરયલ૦
૪ હરયલ૦
www.jainelibrary.org