________________
અગડદત્ત રાસ
439
કુમર થયો છે દલગીરો રે, આપણો રુપ ધારો છે કીરો રે; આપ ગયો છે નગરી બારો રે, લોક રહ્યો હંસિયારો રે. દેવલમાંહિ આય બેસો રે, ચોરની જોવે છે રેસો રે; સન્યાસીનો રુપ ધારો રે, મહાપુરુષ થયો અવિકારો રે. હરયલ ભગવા ચીર પહિરી રે, નારાયણનો થયો લહરી રે; રુદ્રાછ સિમરણી હાથો રે, સિંદુર તિલક દિયો માથો રે. હરનામ મુખે ઉચરતો રે, સવ સવ માતૃગ [3] ધરતો રે; અગડદર આવંતો દીઠો રે, મનમેં લ્યાગો મીઠો રે. ચોર દેખીને કહે વાણી રે, ‘તુ કુણ છે? કૃપણ પ્રાણી! રે; “ધન અર્થી છું હું સ્વામી! રે, રિધ-સંપતિનો બહુ કામી રે.” ચોર કહે “મુઝ સાથે આવો રે, ખિણમાત્ર વાર ન લાવો રે; એહ પાંચમી ઢાલ જો ગાઈ રે, રિધ સંપતિનો બહુ કામી રે [2].
૧૧
૧. જોઈ. ૨. માળા. ૩. દીન, ગરીબ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org