________________
438
નંદલાલજી કૃતા
م
م
ه
»
દોહા
હરયેલ ચોર ચોરી કરે, લોક થયે નિરધન; રાજા આગલ આયક, પ્રકાસે દુષમન. મહારાજ! તુમ નગરમેં, [લોક ભયે દિલગીર; તસ્કરને ધન લુટીયા, હો ગએ લોગ ફકીર. કે તુમ ઝાલો ચોરને, કે હમ દેવો સીખ; એહ દુખ મોટા હમ ભણી, દર-દર માંગસ્યાં ભીખ.” મહારાજ સવ લોકને, દિયા દિલાસા તામ;
બિદા કરી પંચાયતી, સેઠ આયા નિજ ઠામ. ઢાલઃ ૫, જીવાં તેનુ કર્મફુલાવે રે – એ દેસી.
રાજેસર સભા પુરાણી રે, બેઠા સિરદાર પ્રધાની રે; મહીપતી એમ વખાને રે, “જિ કો ચોર ઝાલીને આણી રે. જાને અર્ધરાજ હું આપું રે, જાને પુત્રીપતિ થાવું રે; સુણીને સહુ મોન ધારી રે, હિમત સહુ લોકને હારી રે. અગડદત્ત બીડો ઝાલ્યો રે, આપણ પ્રમાદ જો ટાલો રે; સત દિન સંકેત કીધો રે, અગડદર અંજલિ લીધો રે. હરયલ ચોર વાત યહ જાણી રે, “અગડદત્ત બીડો આણી રે; એહી નેમ હું ચિત ધરિયો રે, સપ્ત દિન ચોરી હું કરવો રે. હરયલ નિત્ય ચોરી કરતો રે, અગડદત્ત ચોકસી ધરતો રે; એક તસકર હાથ ન આવે રે, કિ ષટ દિન એમ બિતાવે રે.
૧ નિયમ, ટેક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org