SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 437 રાજા અતિ આદર દીધો, પ્રધાનતણો પદ કીધો; અગડદત્ત સુખે દિન જાઈ, મદનમંજરી કામની વ્યાપી. એતલે એક હરિયલ ચોરા, પાપી મહા કઠન કઠોરા; કુવિખણ માર્ગ નિત સેવે, ધર્મમાર્ગ કોઈ ન લેવે. જીવની કુરણા મન નાહી, નર-ઘાત કરે ક્ષિણમાંહિ; વિસ્વાસ કરીને મારે, અપણો પિણ કાર્જ સારે. પ્રધનને નિત-નિત તાકે, સુતા સુચમાંહિ ધન ઝાકે; ગ્યાન-ધર્મ તણી ન સુધી, મિત્રદ્રોહી મહા-નિરખુધી. દોય વિદ્યાનો ચોર ધારી, રાજાની ન માને કારી; જાગતાને તે સુવાવ, જડ્યા તાલા તુરત ખુલાવે. હરયેલ ચોરીને આવે, નગરીમાહિદ્રવ ચરાવે; એહ ચોથી ઢાલ સુણઈ, સદગુરુ પરસાદે ગાઈ. ૧. પરધનને. ૨. શુદ્ધિ. ૩. આજ્ઞા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy