________________
436
નંદલાલજી કૃતા
દોહા
કુમર કહે “સુણ કામની!, હું થાનકથી ભ્રષ્ટ; ડવાડોલ રહે સદા, કોઈ વાત નહીં સિઝ. થાન-ભ્રષ્ટ જે પુરુષ છે, સોભે નહીં લગાર; દંત કેસ ઓર નખ નરા, ‘તીનો એક વિચાર. જબ હું જાઉ નગરકું, લે જાઉં તુમ લાર; અબ મેં જાઉં ઘર વિષે, પ્રીતી રાખો એકતાર.” કુમર ગયો નિજ થાનકે, કુમરી આઈ ઘરમાહિં;
રાગબંધ બેહુ થયો, સુખ-સુખે દીન જાય. ઢાલ ૪, પ્રભુનિ સેવનિ સુંઠાડે-એ દેસી.
એતલે વણારસી સ્વામી, તેહનો પટ્ટહસ્તી નામી; ગજ સે......... વે, ઉદલમાંહિ સોભા પાવે. એવો રાજાનો હસ્તી, વસંત માસ વિષે થઈ મસ્તી; આલાનખંભ અબ તોડે, પગ ધડકે સુંડ મારોડે. પસુ-નરને બહતા મારે, વણારસીમે ત્રાસ પાડે; રાજા એહ પડહો દિવાવે, “ગજ વસ કરે દામ પાવે.” અગડદત્ત સુણી એહ વાણી, છે બહુત્તર કલાનો જાણી; ગજ ભૂમ કલાક પકડો, જંજીર કરીને જકડો. અંકુસ કરી મદ તોડા, ઠાણ આણીને ગજ જોડા; રાજાને કીધી જુહારો, રાજા કિયો તિણ વારો.
૧. તેનો. ૨. સૈન્યમાં. ૧. મરડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org