________________
અગડદત્ત રાસ
કુમર તિહાં વિદ્યા ભણે, ઉદમ કરે અપારો એ; આલસ કોઈ કરે નહીં, રાત-દિવસ ખપ ધારો એ. માસ વસંત આયો તિહાં, લોક જાવે રામત કાજો એ; કુમર દેખિને ઉમાહીયો, પૂછે અધ્યાપક રાજો એ. ‘સ્વામી! અનુમતિ આપિયો, જાઉ રામતિ કાજો એ; કીડા કરું વનખંડમે, બહુતર નારિનો સાજો એ’.
ગુરુની અનુમત લે કરી, આયા બાગ મંઝારો એ; રામતિ નિરખે લોકની, હર્ષ વદન-ચિત ધારો એ.
બુધદત તિહાં સેઠજી, પુત્રી છે ગુણધામો એ; મદનમંજ૨ી નામ છે, રૂપવંત અભિરામો એ.
કુમર દીઠી કુમરને, જાગો નેહ અપારો એ; કુમરી કુમર જે નિરખિયો, નેહ બંધાણો સારો એ. કુમરી કહે કુમર ભણી, ‘તે લે ચલ મુઝ સાથો એ; માહરે મન તે માનિયો, ઔર ન બીજી વાતો એ.’
તીજી ઢાલ પુરી થઈ, કુમરી પ્રાર્થના કીધી એ; સુખ પામે તેહી જીવડા, પુન્ય-ક્રયા જિન કીધી એ.
૧. ઘણી. ૨. કુમરીને. ૩. જેણે.
Jain Education International
For Personal & Private Use Only
૫ બ્રાહ્મણ
૬ બ્રાહ્મણ
૭ બ્રાહ્મણ
૮ બ્રાહ્મણ
૯ બ્રાહ્મણ
૧૦ બ્રાહ્મણ૦
૧૧ બ્રાહ્મણ
૧૨ બ્રાહ્મણ૦
435
www.jainelibrary.org