________________
434
નંદલાલજી કૃતા
દોહા
અગડદત્ત કુમર ભણી, સમઝાવે નરનાથ; હેત-ન્યાય-જુગતે કરી, એકે ન માની વાત. રાજા અતિ કોપે ચડી, દેસ-નિકાલો દીધ; કુમર ચલા પ્રદેશમેં, ધુનક-બાન કરી લીધ. અનુક્રમે ભમતાં થકાં, નગર બનારસી આય; નગરમાંહિ ભ્રમણ કરે, સ્વ-ઈછા મનમાંહિ. બ્રાહ્મણ પાડે આવિયો, દીઠી એક નેપાલ; વિદ્યા ભણે બાલક ઘણા, સુંદર અતિ સુખમાલ. અગડદત્ત તિહાં આવિયો, લીધો છે વિસરામ;
ખિણ-માત્રને અંતરે, અધ્યાપક પુછે તામ. ઢાલઃ ૩, ઈણ કાલરો ભરોસો ભાઈ રે કો નહીં-એ દેસી.
“કહો કુમર! મેં કુણ છો? કોન નગર તુમ વાસો એ?; માત-તાત કુણ તાહરા? નામ વર્ણ પ્રકાસો એ.’
બ્રાહ્મણ ઈણ પરિ ભાખીયો-ટેક કુમર પ્રકાસી સહુ વારતા, આદ-અંત સહુ જાણી એ; બ્રાહ્મણ સુન હર્ષત થયા, આદર દિધો ઘરિ આણિ એ. ૨ બ્રાહ્મણ રે વછ! તાહરો તાત છે, મુઝ સમીપે ભણીયો એ; તેમના પુત્ર તું સહી, તાસ સમે હું ગીણીયો એ. સાત કુવિષ્ણને છોડ કે, વિદ્યા ભણો મુઝ પાસો એ; આલસ તજ ઉદમ કરો, પુરીસી થારી આસો એ'.
૪ બ્રાહ્મણ
૩ બ્રાહ્મણ
૧. પરદેશમાં. ૨. ધનુષ્ય-બાણ. ૩. કુવ્યસનને. ૪. ઉદ્યમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org