________________
અગડદત્ત રાસ
433
૬ પુન્ય
૭ પુન્ય.
૮ પુન્ય.
લોક ઘણા દુખિયા થયા, ચાલે નહીં કોઈ જોર; જેસે ગુખી રુદન કરે, જનની પિણ ચોર. સેઠ બહુ ભલા થયા, આયા નૃપ-દ્વાર; “સ્વામી! હમ દુખિયા થયા, તાસું કરત પુકાર મરજાદા ગઈ કુલતની, લાજ રહી ના લગાર; સ્વામી! આગ્યા આપીયે, જાવે ઓર દ્વારા સુખિયા ઘર છોડે નહીં, દુખીયા તજે ઠામ; ઈસ કર સ્વામી! જાયસ્યા, ‘ઓર રાયને ગામ.” રાય કહે “કુણ દોસ હુવા? ભાખો સગલી વાત”; દોષ પ્રકાસા કુમરનો, ચમક્યો નરનાથ. ધીર્જ આપી લોકને, સીખ દીની રાય; થે જાવો ઘર આપણે, કુમર લું સમઝાય. બીજી ઢાલ પુરી થઈ, લોક કીધી પુકાર; આગલ કિણ વિધ થવાસી? તે સુણિજો અધિકાર.
૯ પુન્ય.
૧૦ પુન્ય
૧૧ પુન્ય.
૧૨ પુન્ય
૧. ટિવ સરખાવો-કહેવત-“ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રોવે. ૨. બીજા. ૩. સમજાવી લઈશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org