________________
432
દોહાઃ
દેવ ચવી દેવલોકથી, નરભવ લિયા અવતાર; રાણી ઉદરે ઉપના, પુન્યવંત સુકુમાર.
ગર્ભ દિવસ પૂર્ણ થયા, જન્મા પુત્ર રતન; રાજા મન હર્ષ થયો, લોક કહે ‘ધન-ધન’.
બંદીવાન છોડાવીયા, કીધા હર્ષ ઉછાય; રાય દેસાટન માંડીયો, સજન મિત્ર જિમાય.
નામ દિયા બાલકતણા, અગડદત્ત કુમાર; બૃહ્મકુપ પ્રભાવથી, પ્રગટ થયો સંસાર.
ઢાલ : ૨, રે [જીવ] જીવદયા પાલીયે-એ દેસી. પાંચ ઘ્વાયા વધે સદા, અગડદત્ત કુમાર; ચંદ્રકલા જિમ વાધતો, માત-પિતા સુખકાર.
બાલકવય મુકી તિહાં, પામ્યો જોબન સાર; નવ અંગ સુતા જાગીયા, થયો ધીરજ ધાર. કર્મ જોગ સંગત થઈ, કુવિષણ નર જાણ; વ્રુતિ રમેં ગણિકા ગમે, કુડ-કપટ વખાન. કલા બહુતર જાણે છે, પિંગલ કવિત વખાણ; વેદકલા શસ્ત્રકલા, શબ્દ-વેદી મારે બાણ.
નગરીમાંહિ રામતિ કરે, મરજાદાને લોપ; ચોરી જારી ને છલ ઘણા, કરે અનીતી બહુત.
૧. દસ દિવસનો મહોચ્છવ. ૨. ધાવમાતાથી ૩. કુંવ્યસની.
પુન્યથકી સુખ
Jain Education International
For Personal & Private Use Only
નંદલાલજી કૃત
૧
જ જી
૪
૧
પામીયે એ ટેક.
૨ પુન્ય
૩ પુન્ય
૪ પુન્ય
૫ પુન્ય
www.jainelibrary.org