________________
430
. નંદલાલજી કૃત અગsદત્તરાસ છે દોહા
સિદ્ધ-રિધ–નિધ દાયકા, મહાવીર જિણરાય; તાસતણા ચરણ નમી, ચરિત્ર રચ્યું સુખદાય ચર્ણ કમલ સારસ્વતી] તણા, પ્રણમી બે કર જોડ; અગડદત કુમારના, વરણન કરુ મદ મોડ. કુણ નગર? કુણ દેસમે?, કુણ માત? કુણ તાતી;
નામ કહું હિવે તેહના, સાંભલજ્યો સાખ્યાત. ઢાલઃ ૧, ચોપાઈ.
જંબુદીપ ભરત મંઝાર, નગર સંખપુરી સુખકાર; ગઢ-મઢ-મંદર પોલ પગાર, નગરી સોભ બહુ વિસ્તાર. પવન છતીસ વસે તિણમાંહિ, આપ આપણે માર્ગ જાય; વણિક લોક કરે વ્યાપાર, રાજનિતી વર્તે સુખકાર. સુરસુંદર રાજાનો નામ, રાજા તેજ સોભે અભિરામ; નિરકંટક સબ ધરણી કરી, પાલે એ જ મહી વિસ્તરી. સૂર્યવંસમાંહિ જિમ ચંદ, સોભે પાલે રાજ અખંડ;
અગ્રમહિષી છે તસ નામ, સુરસુંદરી એણી ગુણધામ. રાજાને કોઈ સુત નાંહી, નિસ-દિન રહે ચિંતા ઘટમાંહિ; દેવ કુદેવ મનાવે ઘણા, કાજ ન સીઝે કોઈ મનતણા.
می
ه
ه
ه
ع
૧. દ્વાર. ૨. શોભા. ૩. પટરાણી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org