________________
429
અંગડદા રાસ
વિમલવંશ વાચકતણો, કીરતિ જસ સુપ્રકાસ; પુજચંદ્ર વાચક વરુ, ધર્મતણો મનિ વાસ.
૭૬૧ મન, તાસ સીસ સુંદર સોભાગી, પાલઈ સાધનો પંથ; કનકચંદ્ર વાચક ગુણિ ભરીયા, મહામુનિ સેહ નિગ્રંથ. ૭૬૨ મન, તાસ સીસ વિદ્યાના આગર, વાચક શ્રીવીરચંદ; તપ-જપ સંજિમ કિરીયા પાલઈ, સુંદર એક મુર્ણિદ. ૭૬૩ મન, તસ પદ પંકજ મધુકરની પરિ, રહઈ સદા એક ચિત્તિ; વિનયવંત નઈ વિમલમનઈ નિત, રંગિ કરઈ ગુરુ-ભત્તિ. ૭૬૪ મન, તાસતણુ સુપસાય લહીનઈ, ચરિત રચિલ મન ભાય; થાનસાગર મુનિવર ઇમ જંપ”, “ભવિજન! સુણજે ચિત્તલાય.”૭૬૫ મન સંવત શશિરસ જાણીઈ, સિદ્ધિ તણી વલી સંખ; મહાવ્રતપદ આગલિ ધરલે, સમ કરી ગુણો સવિ અંક. ૭૬૬ મન, અશ્વનિ માસિ મનોહરુ, પૂર્ણ તિથિ વલી જાણિ; અસિત પંચમી એ સહી, ભૂસુત વાર વખાણિ.
૭૬૭ મન એહ ચરિત જે સાંભલઈ, તેહ ઘરિ લીલ-વિલાસ; સાધુતણા ગુણ ગાઇતાં, પૂરાં હો મનતણી આસ.
૭૬૮ મન૦
ΛΥΔΥΝΔΥΛΛΙΟΥΟΥΟΥΟΥΟΥΛΛΛΛΛΛΛΛΛΛΛΥΛΛ
Ο MASMAઇS SS SS fe,
છે
ΥΤΥΛΙΔΥΛΛΥΛΛΛΛΥΛΛΛΛΛΛΛΛΛΛΛΛΛΛΥΥΥ #de 'C:
परिकन (MR) ઝિનમાંभिषेक बमेरे
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org