________________
અગડદન રાસ
427
૭૪૧
ઢાલઃ ૩૭ રાગ-ધન્યાસી, ચંદ્ર નગરી દીપતિ-એ દેસી.
રાજ દ્ધિ તૃણ જિમ પરિહરી, પરિહર્યુ સર્વ સંસાર; ખેચર ગુર પાસઈ તદા, નૃપ લેઈ [ ]જિમ ભાર. ભવિયણ! વાંદીઈ રે, અગડષિ રાય; નામાં પાતિગ જાય, ગાતા હરખ ન માઈ.
૭૪૨ ભવિયણ. છ-અટ્ટમ બહુ આદરી, ધરી ધર્મનૂ મનિ ધ્યાન; શુદ્ધભાવ લેઈ સંલેખણા, પામઈ અમરવિમાન. ૭૪૩ ભવિયણ. તિહાં થકી અનુકૃમિ તિ કેવલી, કરી કર્મનુ પરિહાર; સંસારના ભય સવિ તજી, શિવપદ લહસઈ સાર. ૭૪૪ ભવિયણ૦ અપ્રમત્તપણિ જિમ ચાલીઉં, અગડદત્ત કુમાર; ભાવથી ઈમ વિચરઈ સદા, તે લહઈ મુગતિ-દુઆર. ૭૪૫ ભવિયણ મહાવીરદેવઈ ભાખીયાં, અધ્યયનિ જેહ છત્રીસ; ઉપગારકારણિ સ્વયં મુખિ, બોલ્યા તે જગદીસ. ૭૪૬ ભવિયણ. સુણતા તે શ્રવણ સોહામણા, ટાલઈ વલી ભવ દુઃખ; સુણી સુદ્ધ મારગ આદરઇ, તે લહઈ અવિચલ સુખ. ૭૪૭ ભવિયણ.
૭૪૮ ભવિયણ૦
અધ્યયન ચોથે જાણયો, સાતમી(છઠ્ઠી) ગાથામાંહિ; સંબંધ એ ષિરાયનો, સુણતા અધિક ઉચ્છાહ. સાધગુણ ગાતા થકા, નવિ રહઈ પાપ શરીર; રજ હરઈ જિમ નિજ દેહની, ધોતાં નિર્મલ નીર. ઈ ચરિત્ર ભાવઈ સાંભલઈ, તસ ઘરિ મંગલ માલ; સવિ સૌખ્ય પામઈ તે સદા, સંપદ લહઈ સુવિસાલ.
૭૪૯ ભવિયણ૦
૭૫૦ ભવિયણ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org