SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 425 દૂહા ૭૨૪ ૭૨૬ દેખી સ્ત્રીય ચરિત ઈમ, ઠંડી અથિર સંસાર; ધરી વૈરાગ્ય મનિ આપણાં, હુઆ એ અણગાર.” સુણી વૃત્તાંત ઈમ આપણો, જ્ઞાની ગુરુનાં પાશિ; ચિત્ત ચમકિઉ નૃપસુત વલી, મનસિવું રહઈ વિમાસિ. ૭૨૫ હું મૂરખ એ સ્ત્રીતણો, આણી અધિક સનેહ; જ્વલનકાદિ ઉચ્છક થઈ, સંતાપી નિજ દેહ. ઢાલઃ ૩૬ રાગ- કલકરો. ઈમ સુણી નૃપસુત ચિત્તિ ચીંતઈ, જાણી અથિર સંસાર રે; સુર-અસુર-કિંમર- દેવ-દાનવ, નડિયા કામિવકાર રે. ૭૨૭ ઇમ એ કપટપટી નિપટ લંપટ, મોટી એહની વાત રે; ખિન રમાઈ રંગિ વિનોદ રામા, ખિન-ખિન નવી-નવી ધાત રે. ૭૨૮ ઈમ ખોટાં ચિત્તિ પ્રીતિ મંડઈ, પાડઈ મૂરખ પાશિ રે; મનગમતા નરસિઉં નેહ બંધી, હોઈ તેહની દાસ રે. ૭૨૯ ઇમ દ્વાદશમ ચક્રી બ્રહદત્ત વર, તેહની ચલના માત રે; કામવશિથી દુષ્ટ ચિંતી, મંડી સુત ઘાત રે. ૭૩૦ ઇમ રાયપશેણી દ્વિતીય ઉપાંગમાં, જુઉ સૂરમંતા નારિ રે; પાપિણી નિજ પતિ હણીનઈ, પુહતી નરગમઝારિ રે. ૭૩૧ ઇમ. વશિ કરઈ શિહ-શાર્દૂલ ભુજ બલિ, વિષમ બલવંત વાઘ રે; એહવા સૂર ધીર સબલા, સ્ત્રી કરઈ તસ છાગ રે. ૭૩૨ ઈમ ૧. અતિશય. ૨. પ્રકાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy