________________
424
‘“ખડિંગ હણું તુઝ દેખતા,’’ ઇમ દુષ્ટ વચન વદઇ નારિ રે; જાણી કુમરનઇ આવતો, ટાલઇ દીપ તિણિ બારિ રે.
કહઇ નારી કંતા! સુણઉ, 'વિહિન ધરિઉ નિજ હાથિ રે; પ્રતિબિંબ્યઉ નિજ નયણલે, ઇમ સંભલુ નરનાથ! રે ’.
અગિન લેઇ આવઇ વહી, પૂછઇ નારિનઇ તામ રે; “નિરખી કિણિ કારણિ પ્રિયે!, દીપ—જ્યોતિ ઇણિ ઠામિ? રે’’.૭૨૦ ઇમ૰
આપી ખડગ નારી-કરઇ, જ્વલન પ્રગટ કરઇ રાય રે; કાઢી ખડગ ઊભી રહી, જબ નૃપનઇ દીઇં થાય રે.
તવ કૃપાલુ પલ્લીપતિ, પાડઇ ભૂમિ કરવાલ રે; “નારિ નહીં એ રુયડી, જિણિ કીધો ઇમ ચિત્ત ચાલ રે’’.
૧. અગ્નિ.
Jain Education International
સ્થાનસાગરજી કૃત
For Personal & Private Use Only
૭૧૯ ઇમ૰
૭૨૧ ઇમ૰
૭૨૨ ઇમ૦
૭૨૩ ઇમ૦
www.jainelibrary.org